Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7357 | Date: 01-May-1998
ભર્યું ભર્યું છે, જગમાં તો જીવનમાં, જીવનમાં ના કાંઈ કમી છે
Bharyuṁ bharyuṁ chē, jagamāṁ tō jīvanamāṁ, jīvanamāṁ nā kāṁī kamī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7357 | Date: 01-May-1998

ભર્યું ભર્યું છે, જગમાં તો જીવનમાં, જીવનમાં ના કાંઈ કમી છે

  No Audio

bharyuṁ bharyuṁ chē, jagamāṁ tō jīvanamāṁ, jīvanamāṁ nā kāṁī kamī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-05-01 1998-05-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15346 ભર્યું ભર્યું છે, જગમાં તો જીવનમાં, જીવનમાં ના કાંઈ કમી છે ભર્યું ભર્યું છે, જગમાં તો જીવનમાં, જીવનમાં ના કાંઈ કમી છે

વ્યવહાર તો છે હસ્તી તારી, જીવનમાં તો ક્યાં દુઃખની કમી છે

માનવીએ માનવીએ મળે વ્યાખ્યા દુઃખની જુદી, કર્યાં દુઃખની કમી છે

ભર્યું ભર્યું છે જગમાં સુખ ભરપૂર, નજર એના ઉપર નાખવાની કમી છે

ભર્યું ભર્યું છે સુખ સહુના હૈયામાં, એમાં ઊંડા ઊતરવાની કમી છે

જગમાં વાગે તાલ તો ઘણા ઘણા, મેળ એનો સાધવાની કમી છે

અંધારામાં અટવાયાં છે સહુનાં હૈયાં, હૈયામાં તો પ્રકાશની કમી છે

દારોમદાર છે જગમાં સહુનો પ્રભુ પર, એની સાથે તાર જોડવાની કમી છે

પડયું છે સુખ તો જગના ખૂણે ખૂણે, એને શોધવાની તો કમી છે

ભર્યાં ભર્યાંમાં તો જ્યાં ઊણપ જાગી, એ ઊણપને હટાવવાની કમી છે
View Original Increase Font Decrease Font

ભર્યું ભર્યું છે, જગમાં તો જીવનમાં, જીવનમાં ના કાંઈ કમી છે

વ્યવહાર તો છે હસ્તી તારી, જીવનમાં તો ક્યાં દુઃખની કમી છે

માનવીએ માનવીએ મળે વ્યાખ્યા દુઃખની જુદી, કર્યાં દુઃખની કમી છે

ભર્યું ભર્યું છે જગમાં સુખ ભરપૂર, નજર એના ઉપર નાખવાની કમી છે

ભર્યું ભર્યું છે સુખ સહુના હૈયામાં, એમાં ઊંડા ઊતરવાની કમી છે

જગમાં વાગે તાલ તો ઘણા ઘણા, મેળ એનો સાધવાની કમી છે

અંધારામાં અટવાયાં છે સહુનાં હૈયાં, હૈયામાં તો પ્રકાશની કમી છે

દારોમદાર છે જગમાં સહુનો પ્રભુ પર, એની સાથે તાર જોડવાની કમી છે

પડયું છે સુખ તો જગના ખૂણે ખૂણે, એને શોધવાની તો કમી છે

ભર્યાં ભર્યાંમાં તો જ્યાં ઊણપ જાગી, એ ઊણપને હટાવવાની કમી છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bharyuṁ bharyuṁ chē, jagamāṁ tō jīvanamāṁ, jīvanamāṁ nā kāṁī kamī chē

vyavahāra tō chē hastī tārī, jīvanamāṁ tō kyāṁ duḥkhanī kamī chē

mānavīē mānavīē malē vyākhyā duḥkhanī judī, karyāṁ duḥkhanī kamī chē

bharyuṁ bharyuṁ chē jagamāṁ sukha bharapūra, najara ēnā upara nākhavānī kamī chē

bharyuṁ bharyuṁ chē sukha sahunā haiyāmāṁ, ēmāṁ ūṁḍā ūtaravānī kamī chē

jagamāṁ vāgē tāla tō ghaṇā ghaṇā, mēla ēnō sādhavānī kamī chē

aṁdhārāmāṁ aṭavāyāṁ chē sahunāṁ haiyāṁ, haiyāmāṁ tō prakāśanī kamī chē

dārōmadāra chē jagamāṁ sahunō prabhu para, ēnī sāthē tāra jōḍavānī kamī chē

paḍayuṁ chē sukha tō jaganā khūṇē khūṇē, ēnē śōdhavānī tō kamī chē

bharyāṁ bharyāṁmāṁ tō jyāṁ ūṇapa jāgī, ē ūṇapanē haṭāvavānī kamī chē
Scan Image

Gujarati Bhajan no. 7357 by Satguru Devendra Ghia - Kaka
First...735473557356...Last