Hymn No. 7364 | Date: 08-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-08
1998-05-08
1998-05-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15353
નથી કોઈ કમી તો તારામાં, નથી જાણતો છે શું કમી મારામાં
નથી કોઈ કમી તો તારામાં, નથી જાણતો છે શું કમી મારામાં રહ્યું છે પાડતું એ તો અંતર, એ તો અંતર તો આપણામાં મન રહેશે તો તારું તો પરોવાયેલું, તારી અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડયું છે મન મારું તો જ્યાં તારામાં, જોડી ના શકું એને બધામાં નથી જોવા બેસતો જોવા તો તું દેવા ટાણે, રહ્યું અંતર શાને આ વાતમાં થોડામાંથી તો થોડું દીધેલું તારું, આવે કામ તો અમને તો જનમમાં નથીની કલ્પના પણ નથી જાગવા દેવી, જરા પણ મારે તો હૈયામાં રાખવું છે હૈયાને તો ભર્યું ભર્યું, સદા તો તારી યાદોમાં બનશે મસ્ત ને રહેશે મસ્ત, હૈયું તો મારું, તારી તો યાદોમાં છીનવી ના લેતો, મૂડી એ તો મારી, જોતા તો કર્મોના તકાજામાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi koi kai to taramam, nathi janato che shu kai maramam
rahyu che padatum e to antara, e to antar to apanamam
mann raheshe to taaru to parovayelum, taari anekavidha pravrittiomam
jodayum che mann maaru to jya taramam, jodi na shakum ene badhamam
nathi jova besato jova to tu deva tane, rahyu antar shaane a vaat maa
thodamanthi to thodu didhelum tarum, aave kaam to amane to janamamam
nathini kalpana pan nathi jagava devi, jara pan maare to haiya maa
rakhavum che haiyane to bharyu bharyum, saad to taari yadomam
banshe masta ne raheshe masta, haiyu to marum, taari to yadomam
chhinavi na leto, mudi e to mari, jota to karmo na takajamam
|