Hymn No. 7366 | Date: 10-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-10
1998-05-10
1998-05-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15355
હજારો ઇચ્છાઓ રહી છે વિતાવી તો સિતમ તો દિલ પર
હજારો ઇચ્છાઓ રહી છે વિતાવી તો સિતમ તો દિલ પર વીત્યું એમાં તો શું દિલ પર, એ એક મારું મન જાણે, એ એક મારું દિલ જાણે વધી કંઈક તો આગળ, તો રહી કંઈક અધૂરી, હિસાબ એના તો ના મળે ગઈ શકલ દિલની એમાં કંઈક બદલાવી, ના નિશાની એની તો મળે હતી ઇચ્છાઓની દુનિયા તો વાંકી, ગઈ બનાવી દીવાની એ તો દિલને હતું ચાહતું દિલ દર્દથી છુટકારો, ગયું આળોટી દુઃખદર્દમાં તો એ માન્યું ના દિલ કોઈ નિયમોથી, હતી ના શિસ્તની કહાની તો એ રહ્યું હતું કદી વેરની આગમાં તો એ જલી, હતું કદી મહોબ્બતની અસર નીચે અટકી ના ઇચ્છાઓ જીવનમાં, રહ્યું દિલ સદા એવા તો સિતમ નીચે રહ્યું ગૂંચવાતું, રહ્યું રસ્તા કાઢતું, જીવનમાં સદા એમાંથી તો એ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hajaro ichchhao rahi che vitavi to sitama to dila paar
vityum ema to shu dila para, e ek maaru mann jane, e ek maaru dila jaane
vadhi kaik to agala, to rahi kaik adhuri, hisaab ena to na male
gai shakala dilani ema kaik badalavi, na nishani eni to male
hati ichchhaoni duniya to vanki, gai banavi divani e to dilane
hatu chahatum dila dardathi chhutakaro, gayu aloti duhkhadardamam to e
manyu na dila koi niyamothi, hati na shistani kahani to e
rahyu hatu kadi verani agamam to e jali, hatu kadi mahobbatani asar niche
ataki na ichchhao jivanamam, rahyu dila saad eva to sitama niche
rahyu gunchavatum, rahyu rasta kadhatum, jivanamam saad ema thi to e
|