Hymn No. 7381 | Date: 23-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-23
1998-05-23
1998-05-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15370
છલકાય છે માધુર્ય પ્રભુના તો જગમાં લેજે, એને તો તું જાણી જાણી
છલકાય છે માધુર્ય પ્રભુના તો જગમાં લેજે, એને તો તું જાણી જાણી પડશે પીવા ઝેર જીવનનાં જાણી જાણી, પડશે પીવા પ્રેમ મ્હાણી મ્હાણી હરેક કાર્યને કિંમત છે એની, લેજે અપનાવી એને કિંમત એની ચૂકવી હશે અધૂરાં સપનાંની લંગાર, લાંબી જોજે બની ના જાય, અવરોધોની નિશાની દુઃખદર્દની ગલીઓ હશે ઝાઝી ને સાંકડી, કરજે પસાર સમજી વિચારી અધીરાઈની શરણાઈઓ ના વગાડજે, એને જીવનમાં તો વારેઘડી ભાવભૂખ્યાં હૈયાં તો તારાં, ચાહશે જીવનમાં ભાવ તો હરઘડી ખુલ્લું દિલ ને રાખજે ખુલ્લું મનને, લેજે માધુર્ય ઝીલી પેટ ભરી કર ના પંચાત જગમાં તો કોઈની, દેશે અંતરાય માધૂર્યમાં એ નાખી છલકાય છે માધુર્ય પ્રભુના જગમાં, લેજે જગમાં ખુલ્લા મને ઝીલી
https://www.youtube.com/watch?v=PiHRa4JJ4NQ
Satguru Shri Devendra Ghia (Kaka)
છલકાય છે માધુર્ય પ્રભુના તો જગમાં લેજે, એને તો તું જાણી જાણી પડશે પીવા ઝેર જીવનનાં જાણી જાણી, પડશે પીવા પ્રેમ મ્હાણી મ્હાણી હરેક કાર્યને કિંમત છે એની, લેજે અપનાવી એને કિંમત એની ચૂકવી હશે અધૂરાં સપનાંની લંગાર, લાંબી જોજે બની ના જાય, અવરોધોની નિશાની દુઃખદર્દની ગલીઓ હશે ઝાઝી ને સાંકડી, કરજે પસાર સમજી વિચારી અધીરાઈની શરણાઈઓ ના વગાડજે, એને જીવનમાં તો વારેઘડી ભાવભૂખ્યાં હૈયાં તો તારાં, ચાહશે જીવનમાં ભાવ તો હરઘડી ખુલ્લું દિલ ને રાખજે ખુલ્લું મનને, લેજે માધુર્ય ઝીલી પેટ ભરી કર ના પંચાત જગમાં તો કોઈની, દેશે અંતરાય માધૂર્યમાં એ નાખી છલકાય છે માધુર્ય પ્રભુના જગમાં, લેજે જગમાં ખુલ્લા મને ઝીલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhalakaya che madhurya prabhu na to jag maa leje, ene to tu jaani jani
padashe piva jera jivananam jaani jani, padashe piva prem nhani nhani
hareka karyane kimmat che eni, leje apanavi ene kimmat eni chukavi
hashe adhuram sapananni langara, lambi joje bani na jaya, avarodhoni nishani
duhkhadardani galio hashe jaji ne sankadi, karje pasara samaji vichaari
adhiraini sharanaio na vagadaje, ene jivanamam to vareghadi
bhavabhukhyam haiyam to taram, chahashe jivanamam bhaav to haraghadi
khullum dila ne rakhaje khullum manane, leje madhurya jili peth bhari
kara na panchata jag maa to koini, deshe antaraya madhuryamam e nakhi
chhalakaya che madhurya prabhu na jagamam, leje jag maa khulla mane jili
|
|