Hymn No. 7382 | Date: 25-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-25
1998-05-25
1998-05-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15371
એક શરાબીની સાંજ પડી, પ્યાસ મદિરાની એની તો વધી
એક શરાબીની સાંજ પડી, પ્યાસ મદિરાની એની તો વધી નજર એની તો જ્યાં જ્યાં ફરી, નજરમાં મદિરાની પ્યાલી મળી સાન ભાન ગયું બધું, મદિરાની પ્યાલીમાં એ તો ડૂબી સાન ભાન જગનું બધું ગયું ત્યાં, એમાં એ તો ભુલાવી ઢળતાં ઢળતાં તો સાંજ ઢળી, પ્યાસ મદિરાની ગયું એ તો વધારી પ્યાસ ગઈ જેમ જેમ બુઝાવી, કાબૂ ગયો એમાં એ ગુમાવી ગઈ અસર જ્યાં એની મળી, એની સ્વપ્નસૃષ્ટિની એમાં સવાર પડી તન એના તો ડગલાં મન સાથે, ના એમાં એ તો શક્યું પાડી એકમાંથી તો એમાં અનેકની રમત મંડાણી, તાલ ગયો એ ગુમાવી વાણીનો પ્રવાહ થયો શરૂ વહેવો, સાતત્ય ના શક્યો એનું જાળવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek sharabini saanj padi, pyas madirani eni to vadhi
najar eni to jya jyam phari, najar maa madirani pyali mali
sana bhaan gayu badhum, madirani pyalimam e to dubi
sana bhaan jaganum badhu gayu tyam, ema e to bhulavi
dhalatam dhalatam to saanj dhali, pyas madirani gayu e to vadhari
pyas gai jem jema bujavi, kabu gayo ema e gumavi
gai asar jya eni mali, eni svapnasrishtini ema savara padi
tana ena to dagala mann sathe, na ema e to shakyum padi
ekamanthi to ema anekani ramata mandani, taal gayo e gumavi
vanino pravaha thayo sharu vahevo, satatya na shakyo enu jalavi
|
|