1998-06-17
1998-06-17
1998-06-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15405
રહેવા ના દેજો, મારા હૈયાનો કોઈ ભી ખૂણો તમારા વિના ખાલી

પીવા દેજો ને પાતા રહેજો જીવનભર, તમે તમારા પ્રેમની પ્યાલી
હશે હૈયું અનેક યાદોથી ભરેલું, દેજો તમારી યાદોથી એને ભરી
રહ્યું છે હૈયું ચિંતાઓથી ભરેલું, દેજો હૈયામાંથી હસ્તી એની મિટાવી
ધડકને ધડકને દેજો ગુંજવા નામ તમારું, કરજો કૃપા તો એવી તમારી
જઈશ જ્યાં જ્યાં હશે ધડકન તો સાથે, એમાં ના તમારું, ધડકન અમારી
રાજી રાજી રહેશું અમે, પીતા ને પીતા જાશું જ્યાં, તમારા પ્રેમની પ્યાલી
ભર્યો ભર્યો હશે ખૂણો જ્યાં તમારી, પ્રવેશી ના શકશે વિચારો અત્યાચારી
ધડકને ધડકને જાશે બદલાતું જીવન, ધડકનમાં હશે ભરી યાદો તમારી
જીવન લાગશે ભર્યું ભર્યું, લાગશે જીવન ત્યારે, એમાં તો ખાલી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahēvā nā dējō, mārā haiyānō kōī bhī khūṇō tamārā vinā khālī
pīvā dējō nē pātā rahējō jīvanabhara, tamē tamārā prēmanī pyālī
haśē haiyuṁ anēka yādōthī bharēluṁ, dējō tamārī yādōthī ēnē bharī
rahyuṁ chē haiyuṁ ciṁtāōthī bharēluṁ, dējō haiyāmāṁthī hastī ēnī miṭāvī
dhaḍakanē dhaḍakanē dējō guṁjavā nāma tamāruṁ, karajō kr̥pā tō ēvī tamārī
jaīśa jyāṁ jyāṁ haśē dhaḍakana tō sāthē, ēmāṁ nā tamāruṁ, dhaḍakana amārī
rājī rājī rahēśuṁ amē, pītā nē pītā jāśuṁ jyāṁ, tamārā prēmanī pyālī
bharyō bharyō haśē khūṇō jyāṁ tamārī, pravēśī nā śakaśē vicārō atyācārī
dhaḍakanē dhaḍakanē jāśē badalātuṁ jīvana, dhaḍakanamāṁ haśē bharī yādō tamārī
jīvana lāgaśē bharyuṁ bharyuṁ, lāgaśē jīvana tyārē, ēmāṁ tō khālī
|