Hymn No. 52 | Date: 27-Aug-1984
|
|
Text Size |
 |
 |
1984-08-27
1984-08-27
1984-08-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1541
હૈયામાં આવીને વસો તમે માત, ધીરે ધીરે
હૈયામાં આવીને વસો તમે માત, ધીરે ધીરે આપણે કરશું સુખદુઃખની વાત, ધીરે ધીરે લઈશ તારું નામ, સાંભળજે `મા' તું, ધીરે ધીરે દઈશ તને મીઠા પકવાન, ખાજે `મા' તું, ધીરે ધીરે વિવિધ શાક અને દઈશ ફરસાણ, ખાજે `મા' તું, ધીરે ધીરે ઉપરથી કરાવીશ સુગંધી જળપાન, પીજે `મા' તું, ધીરે ધીરે દઈશ તને કસ્તુરી નાખેલ પાન, ચાવજે `મા' તું, ધીરે ધીરે નીંદર આવતા માત, આંખ બંધ કરજે `મા' તું, ધીરે ધીરે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiya maa aavine vaso tame mata, dhire dhire
aapane karshu sukh dukh ni vata, dhire dhire
laish taaru nama, sambhalaje 'maa' tum, dhire dhire
daish taane mitha pakavana, khaje 'maa' tum, dhire dhire
vividh shaak ane daish pharasana, khaje 'maa' tum, dhire dhire
upar thi karavish sugandhi jalapana, pije 'maa' tum, dhire dhire
daish taane kasturi nakhela pana, chavaje 'maa' tum, dhire dhire
nindar aavata mata, aankh bandh karje 'maa' tum, dhire dhire
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) expresses his devotion to Maa (Mother Divine). From what we always see, a mother pampers a child. But Kaka (Satguru Devendra Ghia) shows us how important it is for the children to pamper their mothers too. Reside in my heart and stay there forever, O Mother Divine. We will share our feelings about our struggles and achievements. Will be chanting your name Mother listen to it patiently.. Will make you delicacies, so eat them to your heart's content. Will offer different vegetables and snacks, Mother eat it patiently Will give you the sweetest and purest water to quench your thirst enjoy it thoroughly. Will give you betel leaves with nuts and fragrant edible musk, chew it slowly to enjoy the juices. And when you are sleepy close your eyes and sleep peacefully. Reside in my heart and stay there forever, O Mother Divine.
|