1998-07-06
1998-07-06
1998-07-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15431
તારો તો ઊજળો ઇતિહાસ છે પ્રભુ, તારામાં મને તો આંધળો વિશ્વાસ છે

દુઃખદર્દની વચ્ચે ચાલતી મારી નાવ છે, તું મારા જીવનનો તો ક્નારો છે
જીવન તો માયાનું તો મહાભારત છે, પ્રભુ એમાં તો તું ગીતાનો ગાનાર છે
જીવન તો કર્મોનો એક યજ્ઞ છે, પ્રભુ જગમાં તો તું એનું તો ફળ છે
જીવન તો એક લાંબી મુસાફરી છે, પ્રભુ તું એનો તો અંતિમ કિનારો છે
જીવન તો તોફાનોના સામનાનો જંગ છે, પ્રભુ એમાં તો તું એનો સહારો છે
જીવન તો પાપપુણ્યની ક્ષિતિજ છે, પ્રભુ એ બંનેનો તારામાં મેળાપ છે
જીવન તો એક કર્તવ્યનું ખેતર છે, પ્રભુ કૃપા તારી એમાં તો વરસાદ છે
જીવન તો વ્હેતી એક પ્યારની સરિતા છે, પ્રભુ તું એને સમાવતો સાગર છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārō tō ūjalō itihāsa chē prabhu, tārāmāṁ manē tō āṁdhalō viśvāsa chē
duḥkhadardanī vaccē cālatī mārī nāva chē, tuṁ mārā jīvananō tō knārō chē
jīvana tō māyānuṁ tō mahābhārata chē, prabhu ēmāṁ tō tuṁ gītānō gānāra chē
jīvana tō karmōnō ēka yajña chē, prabhu jagamāṁ tō tuṁ ēnuṁ tō phala chē
jīvana tō ēka lāṁbī musāpharī chē, prabhu tuṁ ēnō tō aṁtima kinārō chē
jīvana tō tōphānōnā sāmanānō jaṁga chē, prabhu ēmāṁ tō tuṁ ēnō sahārō chē
jīvana tō pāpapuṇyanī kṣitija chē, prabhu ē baṁnēnō tārāmāṁ mēlāpa chē
jīvana tō ēka kartavyanuṁ khētara chē, prabhu kr̥pā tārī ēmāṁ tō varasāda chē
jīvana tō vhētī ēka pyāranī saritā chē, prabhu tuṁ ēnē samāvatō sāgara chē
|
|