Hymn No. 56 | Date: 30-Aug-1984
|
|
Text Size |
 |
 |
1984-08-30
1984-08-30
1984-08-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1545
કરવું કરાવવું સોપ્યું છે તેં માનવને હાથ
કરવું કરાવવું સોપ્યું છે તેં માનવને હાથ એનું ફળ દેવાનું રાખ્યું છે તેં તારી પાસ કર્મો કરી ફળ માટે રાખવો `મા' માં વિશ્વાસ કર્મોના ફળ જરૂર મળશે, ના થવાશે નિરાશ એનામાં વિશ્વાસ મૂકી, કરવા કર્મો તમામ ફળ એના સુંદર મળશે, પશ્ચાતાપ થાયે શું કામ શરીર મળ્યું છે, ફળ ભોગવી, કરવા કર્મો ખાસ કોઈ એમાંથી બચ્યું નથી, શાને થાવું નાસીપાસ જપવું, સ્મરણ કરવું, નિરંતર લેવું `મા' નું નામ સંસારમાં આ એક ઊતમ છે, કરો બનીને નિષ્કામ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karvu karavavu sopyu che te manav ne haath
enu phal devaanu rakhyu che te taari paas
karmo kari phal maate rakhavo 'maa' maa vishvas
karmo na phal jarur malashe, na thavashe nirash
ena maa vishvas muki, karva karmo tamaam
phal ena sundar malashe, pashchatap thaye shu kaam
sharir malyu chhe, phal bhogavi, karva karmo khaas
koi ema thi bachyu nathi, shaane thavu nasipas
japavum, smaran karavum, nirantar levu 'maa' nu naam
sansar maa a ek uttam chhe, karo bani ne nishkaam
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) explains that.... The only thing we have power over is our actions. But the result or the fruit of our actions is not in our hands. If you do your deeds to your best ability and with sincerity, then have faith that the fruit the Divine gives will be for your best. There is no way around this theory of Karma (action). So work hard, while chanting God's name continuously, without any expectations or worry for the result.
|
|