1998-07-11
1998-07-11
1998-07-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15454
ઊછળે ના મોજાં જેમાં, આવે ના ભરતી ઓટ જેમાં, એ સાગર ના કહેવાય

આવે ભરતી ઓટ હૈયામાં, પ્રેમથી ઊછળે મોજાં પ્રેમનાં, પ્રેમ તો સાગર કહેવાય
આવે ભરતી ઓટ હૈયામાં, કરુણાનાં ઊછળે મોજાં કરુણાનાં, કરુણા સાગર કહેવાય
જાગે ભરતી ઓટ હૈયામાં દયાની, ઊછળે મોજાં દયાનાં, દયા તો સાગર કહેવાય
આવે જ્ઞાનની ભરતી ઓટ હૈયામાં, ઊછળે જ્ઞાનનાં મોજાં, જ્ઞાન તો સાગર કહેવાય
આવે ભરતી ઓટ સુખની હૈયામાં, ઊછળે સુખનાં મોજાં, સુખ તો સાગર કહેવાય
આવે ભરતી ઓટ દુઃખના હૈયામાં, ઊછળે દુઃખનાં મોજાં, દુઃખ તો સાગર કહેવાય
જાગે આનંદની ભરતી ઓટ હૈયામાં, ઊછળે આનંદનાં મોજાં, આનંદ તો સાગર કહેવાય
જાગે ભાવોની ભરતી ઓટ હૈયામાં, ઊછળે ભાવોનાં મોજાં, ભાવો તો સાગર કહેવાય
જાગે શાંતિની ભરતી ઓટ હૈયામાં, ઊછળે શાંતિનાં મોજાં, શાંતિ તો સાગર કહેવાય
જાગે ભક્તિની ભરતી ઓટ હૈયામાં, ઊછળે ભક્તિનાં મોજાં, ભક્તિ તો સાગર કહેવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūchalē nā mōjāṁ jēmāṁ, āvē nā bharatī ōṭa jēmāṁ, ē sāgara nā kahēvāya
āvē bharatī ōṭa haiyāmāṁ, prēmathī ūchalē mōjāṁ prēmanāṁ, prēma tō sāgara kahēvāya
āvē bharatī ōṭa haiyāmāṁ, karuṇānāṁ ūchalē mōjāṁ karuṇānāṁ, karuṇā sāgara kahēvāya
jāgē bharatī ōṭa haiyāmāṁ dayānī, ūchalē mōjāṁ dayānāṁ, dayā tō sāgara kahēvāya
āvē jñānanī bharatī ōṭa haiyāmāṁ, ūchalē jñānanāṁ mōjāṁ, jñāna tō sāgara kahēvāya
āvē bharatī ōṭa sukhanī haiyāmāṁ, ūchalē sukhanāṁ mōjāṁ, sukha tō sāgara kahēvāya
āvē bharatī ōṭa duḥkhanā haiyāmāṁ, ūchalē duḥkhanāṁ mōjāṁ, duḥkha tō sāgara kahēvāya
jāgē ānaṁdanī bharatī ōṭa haiyāmāṁ, ūchalē ānaṁdanāṁ mōjāṁ, ānaṁda tō sāgara kahēvāya
jāgē bhāvōnī bharatī ōṭa haiyāmāṁ, ūchalē bhāvōnāṁ mōjāṁ, bhāvō tō sāgara kahēvāya
jāgē śāṁtinī bharatī ōṭa haiyāmāṁ, ūchalē śāṁtināṁ mōjāṁ, śāṁti tō sāgara kahēvāya
jāgē bhaktinī bharatī ōṭa haiyāmāṁ, ūchalē bhaktināṁ mōjāṁ, bhakti tō sāgara kahēvāya
|