Hymn No. 59 | Date: 01-Sep-1984
|
|
Text Size |
 |
 |
લેજો તમે `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર
Lejo Tame 'Maa' Nu Naam Nirantar, Nirantar, Nirantar
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
લેજો તમે `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર છોડીને જગત કેરી જંજાળ, સદંતર, સદંતર, સદંતર કામ ક્રોધ ના માર છે બહુ, ભયંકર, ભયંકર, ભયંકર બચવા લેજો `મા' નું નામ, નિરંતર, નિરંતર નિરંતર લોભ મોહને ત્યજી દેજો, સદંતર, સદંતર, સદંતર ફસાશો આ દુનિયામાં બહુ, ભયંકર, ભયંકર, ભયંકર, લેજો `મા' તણો સાથ, નિરંતર, નિરંતર, નિરંતર હળવા બનશો આ દુનિયામાં, સદંતર, સદંતર, સદંતર જનમફેરા છે આ દુનિયાના, ભયંકર, ભયંકર, ભયંકર માટે લેજો `મા' નું નામ, નિરંતર, નિરંતર, નિરંતર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|