Hymn No. 3507 | Date: 16-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-16
1991-11-16
1991-11-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15496
રહ્યા પ્રભુ જગમાં સદા તો દેતા ને દેતા, રહ્યા જગમાં સહુ લેતા ને લેતા
રહ્યા પ્રભુ જગમાં સદા તો દેતા ને દેતા, રહ્યા જગમાં સહુ લેતા ને લેતા વ્યવહાર આમ તો કેમ ચાલશે (2) બદલામાં ના કોઈ કાંઈ દેતા, પ્રભુ તોયે સદા રહ્યા દેતા ને દેતા કરી ના ફરિયાદ કદી એણે, કરતું રહ્યું ફરિયાદ સદા જગ તો એને રહ્યા સહુને એ પોતાના ગણતા, રહ્યા સહુ સ્વાર્થમાં એને ભૂલતાં ને ભૂલતાં લાગ્યા હિસાબ સહુને પોતાના સાચા, પ્રભુ હિસાબમાં કાઢતા રહ્યાં વાંધા ખર્ચી ખોટું તો સહુ ખાલી થાતાં, ફેલાવી હાથ સહુ પાછા ઊભાં રહેતા ફરજ સહુ ખુદની તો ભૂલી જાતાં, પ્રભુની ફરજની યાદી સહુ રાખતાં ચિંતાના ભાર તો દઈ શક્યા, રહ્યા ચિંતાના ભાર સદા ઊંચકાતાં ના પ્રેમ પ્રભુને તો દઈ શક્યા, ના સાચો પ્રેમ પ્રભુનો લઈ શક્યા ચૂકવણી છે તો લાંબી ને લાંબી, ચૂકવવા જનમો રહ્યા લેતા ને લેતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahya prabhu jag maa saad to deta ne deta, rahya jag maa sahu leta ne leta
vyavahaar aam to kem chalashe (2)
badalamam na koi kai deta, prabhu toye saad rahya deta ne deta
kari na phariyaad kadiy ene jaag to
rahyu phariya sahune e potaana ganata, rahya sahu svarthamam ene bhulatam ne bhulatam
laagya hisaab sahune potaana sacha, prabhu hisabamam kadhata rahyam vandha
kharchi khotum to sahu khali thatam, phelavi haath sahu pachhaadi sahu, bhat
khudana sahu, bhat khudana sahu, bhat khudana sahu, bhat khudana
sahu, bhat khudana sahu, bhat khudana sahu, bhat khudan sahu to dai shakya, rahya chintan bhaar saad unchakatam
na prem prabhune to dai shakya, na saacho prem prabhu no lai shakya
chukavani che to lambi ne lambi, chukavava janamo rahya leta ne leta
|
|