1984-09-03
1984-09-03
1984-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1550
જનમ-જનમનો હું દુખિયારો, આવ્યો શરણ તમારી
જનમ-જનમનો હું દુખિયારો, આવ્યો શરણ તમારી
શરણું દઈને આ બાળને `મા' લેજે તું ઉગારી
જનમ લઈને જગતમાં, તારી માયા લીધી અપનાવી
હવે એ તો બની છે, મારા માથે બોજ બહુ ભારી
માયા તારી મુજ માથેથી સંકેલી, લેજે તું ઉગારી
ફરી-ફરી એમાં હું ન પડું, લેજે આ વિનંતી સ્વીકારી
પૂર્વજન્મનાં કર્મો મારાં, ગયો છું સઘળાં વિસારી
આ જનમનાં ભોગવી લઉં, હસતાં-હસતાં ઓ માત મારી
સદા હું નિર્મળ હાસ્યથી, રહું તુજને સત્કારી
`મા' જનમ-જનમની પ્યાસ મારી, દેજે તું બુઝાવી
https://www.youtube.com/watch?v=NZZ_H_tEk4U
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જનમ-જનમનો હું દુખિયારો, આવ્યો શરણ તમારી
શરણું દઈને આ બાળને `મા' લેજે તું ઉગારી
જનમ લઈને જગતમાં, તારી માયા લીધી અપનાવી
હવે એ તો બની છે, મારા માથે બોજ બહુ ભારી
માયા તારી મુજ માથેથી સંકેલી, લેજે તું ઉગારી
ફરી-ફરી એમાં હું ન પડું, લેજે આ વિનંતી સ્વીકારી
પૂર્વજન્મનાં કર્મો મારાં, ગયો છું સઘળાં વિસારી
આ જનમનાં ભોગવી લઉં, હસતાં-હસતાં ઓ માત મારી
સદા હું નિર્મળ હાસ્યથી, રહું તુજને સત્કારી
`મા' જનમ-જનમની પ્યાસ મારી, દેજે તું બુઝાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janama-janamanō huṁ dukhiyārō, āvyō śaraṇa tamārī
śaraṇuṁ daīnē ā bālanē `mā' lējē tuṁ ugārī
janama laīnē jagatamāṁ, tārī māyā līdhī apanāvī
havē ē tō banī chē, mārā māthē bōja bahu bhārī
māyā tārī muja māthēthī saṁkēlī, lējē tuṁ ugārī
pharī-pharī ēmāṁ huṁ na paḍuṁ, lējē ā vinaṁtī svīkārī
pūrvajanmanāṁ karmō mārāṁ, gayō chuṁ saghalāṁ visārī
ā janamanāṁ bhōgavī lauṁ, hasatāṁ-hasatāṁ ō māta mārī
sadā huṁ nirmala hāsyathī, rahuṁ tujanē satkārī
`mā' janama-janamanī pyāsa mārī, dējē tuṁ bujhāvī
English Explanation |
|
Here Kaka is requesting Mother Divine...
Life after life, I have been struggling and have come to you for refuge, O Mother Divine.
Please take me in your shelter and help me come out of my strife, O Mother Divine.
Have adopted the ways of the material world and now feel it's burden on me. Please help me be free of that pressure, O Mother Divine.
My previous birth deeds, I have forgotten them all
Let me enjoy this birth deeds in happiness
I want to pay the dues of all my deeds diligently. Help me do that with honesty, O Mother Divine.
And always want to call you with the utmost affection, O Mother Divine.
|