Hymn No. 3554 | Date: 05-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-05
1991-12-05
1991-12-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15543
કર વિચાર જરા તો મનમાં આવી જગમાં, કેટકેટલાં ચહેરાં તેં તો બદલ્યા
કર વિચાર જરા તો મનમાં આવી જગમાં, કેટકેટલાં ચહેરાં તેં તો બદલ્યા બાળક બની જગમાં આવી, તારા નિર્દોષ હાસ્યથી કેટલાના મન તેં મોહ્યાં બની સંતાન, લાડ ખૂબ કર્યા, બની માબાપની આંખના તો સિતારા બની કિશોર, ઓઢી મસ્તીનો એનો ચહેરો, ચહેરા મસ્તીના તેં તો ઓઢયા બની યુવાન, યુવાનીના થનગનાટમાં, બદલ્યા જીવનમાં કેટકેટલાં તેં ચહેરા કરી ધારણ તો ક્રોધના ચહેરા, ખુદ બળી, અનેકને તેં તો બાળ્યા સંજોગો ને સંજોગો જીવનમાં રહ્યા બદલાતા, બદલતો રહ્યો તું તો તારા ચહેરા પ્રેમના ચહેરા પહેર્યાં જ્યાં જીવનમાં, અનેકને હૈયે તેં તો અપનાવ્યા ભક્તિના ચહેરા બન્યા જ્યાં ભાવભર્યાં, નજદીક પ્રભુને એ તો લાવ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kara vichaar jara to mann maa aavi jagamam, ketaketalam chaheram te to badalya
balak bani jag maa avi, taara nirdosha hasya thi ketalana mann te mohyam
bani santana, lada khub karya, bani mabapani aankh na to sitara
bani te to chahero chahera chahina, odhi mastino
bani yuvana, yuvanina thanaganatamam, badalya jivanamam ketaketalam te chahera
kari dharana to krodh na chahera, khuda bali, anek ne te to balya
sanjogo ne sanjogo jivanamam rahya badalata, badalato rahyo tumakt to taara chahera
to
apivana chaamhera banya jya bhavabharyam, najadika prabhune e to lavya
|
|