Hymn No. 3559 | Date: 08-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-08
1991-12-08
1991-12-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15548
અરે ઓ અહંમાં રાચનારા, જો જરા, કરી છે હાલત કેવી એમાં તો તારી
અરે ઓ અહંમાં રાચનારા, જો જરા, કરી છે હાલત કેવી એમાં તો તારી રાચીને રાચીને રહીશ જો તું એમાં, આવશે એક દિવસ પસ્તાવાની વારી રાચીને રાચી એમાં તો રહ્યો છે, રહ્યો છે કરતો ભેગી તું ભારની ભારી કરતો રહ્યો છે દૂર કંઈકને તો તુજથી, દઈશ ખોલી તું એકલતાની બારી રાચતો ને રાચતો રહ્યો એમાં તો તું, છે ભૂલ એ તો તારીને તારી દઝાડયા એમાં તો તેં કંઈકને, આવી અંતે દાઝવાની તારી ને તારી વારી કરીશ ના કે રાખીશ ના દૂર તું એને હૈયેથી, જાશે બનતી એ ભારેને ભારે પડશે ના સમજ, બંધાતો જઈશ એની દોરીથી, કરશે બંધ એ તારી મુક્તિની બારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are o ahammam rachanara, jo jara, kari che haalat kevi ema to taari
rachine rachine rahisha jo tu emam, aavashe ek divas pastavani vari
rachine raachi ema to rahyo chhe, rahyo che karto bhegi tu bharani bhari
karto rahyo che tuj kamikane, toisha dur kamikane kholi tu ekalatani bari
rachato ne rachato rahyo ema to tum, che bhul e to tarine taari
dajadaya ema to te kamikane, aavi ante dajavani taari ne taari vari
karish na ke rakhisha na dur tu ene haiyethi, jaashe na banati e bharene bhare,
padashe bandhato jaish eni dorithi, karshe bandh e taari muktini bari
|
|