Hymn No. 3562 | Date: 09-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-09
1991-12-09
1991-12-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15551
સઢ વિનાનું વહાણ તો તારું, જીવનમાં ઝોલા ખાતું જાય
સઢ વિનાનું વહાણ તો તારું, જીવનમાં ઝોલા ખાતું જાય નાનું અમથું તોફાન ભી, ઊંચું નીચું તો એને કરતું જાય આવશે કઈ દિશામાંથી તોફાન, કેમનો ક્યારે ના એ કહી શકાય દેખાય અંધારું ચારે દિશામાં, આંખ સામે તો મોત દેખાય હશે ના સુકાન એના તારા હાથમાં, ક્યાંને ક્યાં એ ઘસડાઈ જાય મતિ મૂંઝાઈ જાય ત્યારે, ધીરજ ને હિંમતના પારખાં લેવાઈ જાય પ્રભુમાં વિશ્વાસે રહેજે એને ચલાવી, નહિ એ તો ડૂબી જાય અનુકૂળ વાયરા માંડશે ત્યાં વાતા, કિનારે પહોંચાડી એ તો જાય સોંપી સુકાન પ્રભુને હાથ, પ્રભુ એને તો ચલાવતો જાય અદૃશ્ય હાથે પ્રભુ કરતા રહેશે, કરતા રહેશે સદા સહાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sadha vinanum vahana to tarum, jivanamam jola khatum jaay
nanum amathum tophana bhi, unchum nichum to ene kartu jaay
aavashe kai dishamanthi tophana, kemano kyare na e kahi shakaya
dekhana andharum chare dishamam, ankham same en mota de
saar de kya e ghasadai jaay
mati munjhai jaay tyare, dhiraja ne himmatana parakham levai jaay
prabhu maa vishvase raheje ene chalavi, nahi e to dubi jaay
anukula vayara mandashe tya vata, kinare pahonchadi e to jaay
sopi enha to chalabhato,
prhuabune prhuabune karta raheshe, karta raheshe saad sahaay
|
|