Hymn No. 3565 | Date: 11-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-11
1991-12-11
1991-12-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15554
ખંખેરી નાંખ તું ખંખેરી નાંખ (2) જીવનમાંથી હતાશા ને નિરાશા
ખંખેરી નાંખ તું ખંખેરી નાંખ (2) જીવનમાંથી હતાશા ને નિરાશા, જ્યાં હરિ સદા તારી તો સાથ છે મુક્તા નથી તને એ તો એકલા, રહ્યા છે સદા સાથમાં ને સાથમાં રે - જ્યાં... છે એ તો કર્તા ને હર્તા, નથી એના જેવી શક્તિ તો બીજામાં રે - જ્યાં... છે એ તો તારા માતા ને પિતા, રહ્યા છે સદા એ તો કૃપા કરતા રે - જ્યાં... માંગતા નથી બીજું કાંઈ એ તો જગમાં, માંગે તારા મનડાં ને દિલડાં રે - જ્યાં ... કર્યા ઊભા જીવનમાં, કંઈકને કંઈક તેં ગોટાળા, તોયે ના તને એ વિસર્યા છે - જ્યાં... કર્યા સહન તારા અહંના ભાવો ઘણા, નથી વધુ એ તો સહન કરનારા રે - જ્યાં... રાત ને દિન કરે છે રક્ષણ તો તારું, તારા કાજે સદા છે એ જાગનારા રે - જ્યાં ... ના છે એ તો જુદા, ના ગણ તને જુદા, છે તારી સાથે ને સાથે રહેનારા રે - જ્યાં ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khankheri nankha tu khankheri nankha (2) jivanamanthi hataash ne nirasha,
jya hari saad taari to saath che
mukt nathi taane e to ekala, rahya che saad sathamam ne sathamam re - jya ...
che e to karta ne hartia., n to beej maa re - jya ...
che e to taara maat ne pita, rahya che saad e to kripa karta re - jya ...
mangata nathi biju kai e to jagamam, mange taara manadam ne diladam re - jya ...
karya ubha jivanamam, kamikane kaik te gotala, toye na taane e visarya che - jya ...
karya sahan taara ahanna bhavo ghana, nathi vadhu e to sahan karanara re - jya ...
raat ne din kare che rakshan to tarum, taara kaaje saad che e jaganara re - jya ...
na che e to juda, na gana taane juda, che taari saathe ne saathe rahenara re - jya ...
|
|