Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3580 | Date: 17-Nov-1991
ઊભો થયો છે, જાગી ગયો છે, હૈયે તો જ્યાં ભાવ
Ūbhō thayō chē, jāgī gayō chē, haiyē tō jyāṁ bhāva

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3580 | Date: 17-Nov-1991

ઊભો થયો છે, જાગી ગયો છે, હૈયે તો જ્યાં ભાવ

  No Audio

ūbhō thayō chē, jāgī gayō chē, haiyē tō jyāṁ bhāva

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1991-11-17 1991-11-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15569 ઊભો થયો છે, જાગી ગયો છે, હૈયે તો જ્યાં ભાવ ઊભો થયો છે, જાગી ગયો છે, હૈયે તો જ્યાં ભાવ

પ્રભુ તારા ચરણે એને ધરવા દે (2)

દીધું છે તેં, મળ્યું છે જીવનમાં તો જે કાંઈ - પ્રભુ...

જાગ્યા સારા કે ખોટા, જીવનમાં તો વિચાર - પ્રભુ...

પ્રભુ આવે છે જીવનમાં, સુખદુઃખની તો લંગાર - પ્રભુ...

કરતો રહ્યો છું રોજ જીવનમાં, કર્મો તો અપાર - પ્રભુ...

મળી છે કે મળતી રહે, જીવનમાં તો શક્તિના સંચાર - પ્રભુ...

મળી છે ને મળતી રહેશે, સફળતા નિષ્ફળતા જે કાંઈ - પ્રભુ...

દીધું છે તન, મન, ધન જીવનમાં તેં જે કાંઈ - પ્રભુ ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūbhō thayō chē, jāgī gayō chē, haiyē tō jyāṁ bhāva

prabhu tārā caraṇē ēnē dharavā dē (2)

dīdhuṁ chē tēṁ, malyuṁ chē jīvanamāṁ tō jē kāṁī - prabhu...

jāgyā sārā kē khōṭā, jīvanamāṁ tō vicāra - prabhu...

prabhu āvē chē jīvanamāṁ, sukhaduḥkhanī tō laṁgāra - prabhu...

karatō rahyō chuṁ rōja jīvanamāṁ, karmō tō apāra - prabhu...

malī chē kē malatī rahē, jīvanamāṁ tō śaktinā saṁcāra - prabhu...

malī chē nē malatī rahēśē, saphalatā niṣphalatā jē kāṁī - prabhu...

dīdhuṁ chē tana, mana, dhana jīvanamāṁ tēṁ jē kāṁī - prabhu ...
Scan Image

Gujarati Bhajan no. 3580 by Satguru Devendra Ghia - Kaka
First...358035813582...Last