1991-12-19
1991-12-19
1991-12-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15574
કરવા કામો જગમાં, હિંમત તો જોશે, ના કરવા બહાના હજાર મળશે
કરવા કામો જગમાં, હિંમત તો જોશે, ના કરવા બહાના હજાર મળશે
સંબંધ બાંધવા, તો ધીરજ જોશે, પળવારમાં એને તોડી તો શકશે
પળવારમાં વાદળ તો ધસી આવશે, વિખરાતા સમય એને તો લાગશે
ચાલ ગ્રહોની ભી તો ધીમી લાગશે, શ્વાસ તારા એમાં તો રૂંધાતા જાશે
પ્રસંગો જીવનમાં તો ઘણું કરી જાશે, કરવું ગ્રહણ એમાંથી હાથ તારે રહેશે
વહેલું કે મોડું ફળ યત્નોનું તો આવશે, ધીરજની કસોટી ત્યાં તો થઈ જાશે
ભાવ વિના ના કંઈ ભક્તિ થાશે, સાચા ભાવ વિના પ્રભુ ના કાંઈ રીઝશે
મળ્યો જ્યાં માનવ દેહ, ઉપયોગ ના કરશે, બીજા દેહની રાહ જોવી તો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરવા કામો જગમાં, હિંમત તો જોશે, ના કરવા બહાના હજાર મળશે
સંબંધ બાંધવા, તો ધીરજ જોશે, પળવારમાં એને તોડી તો શકશે
પળવારમાં વાદળ તો ધસી આવશે, વિખરાતા સમય એને તો લાગશે
ચાલ ગ્રહોની ભી તો ધીમી લાગશે, શ્વાસ તારા એમાં તો રૂંધાતા જાશે
પ્રસંગો જીવનમાં તો ઘણું કરી જાશે, કરવું ગ્રહણ એમાંથી હાથ તારે રહેશે
વહેલું કે મોડું ફળ યત્નોનું તો આવશે, ધીરજની કસોટી ત્યાં તો થઈ જાશે
ભાવ વિના ના કંઈ ભક્તિ થાશે, સાચા ભાવ વિના પ્રભુ ના કાંઈ રીઝશે
મળ્યો જ્યાં માનવ દેહ, ઉપયોગ ના કરશે, બીજા દેહની રાહ જોવી તો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavā kāmō jagamāṁ, hiṁmata tō jōśē, nā karavā bahānā hajāra malaśē
saṁbaṁdha bāṁdhavā, tō dhīraja jōśē, palavāramāṁ ēnē tōḍī tō śakaśē
palavāramāṁ vādala tō dhasī āvaśē, vikharātā samaya ēnē tō lāgaśē
cāla grahōnī bhī tō dhīmī lāgaśē, śvāsa tārā ēmāṁ tō rūṁdhātā jāśē
prasaṁgō jīvanamāṁ tō ghaṇuṁ karī jāśē, karavuṁ grahaṇa ēmāṁthī hātha tārē rahēśē
vahēluṁ kē mōḍuṁ phala yatnōnuṁ tō āvaśē, dhīrajanī kasōṭī tyāṁ tō thaī jāśē
bhāva vinā nā kaṁī bhakti thāśē, sācā bhāva vinā prabhu nā kāṁī rījhaśē
malyō jyāṁ mānava dēha, upayōga nā karaśē, bījā dēhanī rāha jōvī tō paḍaśē
|