Hymn No. 3586 | Date: 19-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-19
1991-12-19
1991-12-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15575
રહીશ તું વિચારોમાં ને વિચારોમાં તો અટવાઈ, કાઢી ના શકીશ માર્ગ એમાંથી
રહીશ તું વિચારોમાં ને વિચારોમાં તો અટવાઈ, કાઢી ના શકીશ માર્ગ એમાંથી છે એ તો આફતના એંધાણ, જીવનમાં પારખી એને તો તું લેજે કાઢી ના શકીશ કોઈ માર્ગ સાચા એમાંથી, બુદ્ધિ જાશે તો જ્યાં મુંઝાઈ - છે... શંકા વિના તો શંકાઓ જાગે, શત્રુઓ અને શત્રુઓ તો બધે દેખાય - છે... સોંપવા ચાહીશ, સોંપી ના શકીશ, જીવનના બધા તો ભાર - છે... શ્વાસેશ્વાસના ભાર તને લાગશે, દિશાઓ બધી તો શૂન્ય બની જાય - છે... રાખવો જીવનમાં વિશ્વાસ બનશે મુશ્કેલ, જીવવું તો એના વિના - છે... નજરે ચઢશે તને તો અંધારા, લુપ્ત એ થાતા દેખાશે તને અજવાળા - છે... રહેશે નહિ, રાખશે વિશ્વાસ કોના પર, જલદી નહિ એ તો સમજાય - છે... લેવું પડશે શરણું ત્યારે પ્રભુનું, એના વિના બહાર નહિ નીકળાય - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahisha tu vicharomam ne vicharomam to atavai, kadhi na shakisha maarg ema thi
che e to aphatana endhana, jivanamam parakhi ene to tu leje
kadhi na shakisha koi maarg saacha emanthi, buddhi jaashe to jya munjhai - che ...
shankruo veena to shankruanka ane shatruo to badhe dekhaay - che ...
sompava chahisha, sopi na shakisha, jivanana badha to bhaar - che ...
shvaseshvasana bhaar taane lagashe, dishao badhi to shunya bani jaay - che ...
rakhavo jivanamam vishvas banshe mushkela, ena veena - che ...
najare chadhashe taane to andhara, lupta e thaata dekhashe taane ajavala - che ...
raheshe nahi, rakhashe vishvas kona para, jaladi nahi e to samjaay - che ...
levu padashe sharanu tyare prabhunum, ena veena bahaar nahi nikalaya - che ...
|