Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3589 | Date: 21-Dec-1991
થાય મને થાય, મને થાય, હૈયામાં રે માડી, મને એમ તો થાય
Thāya manē thāya, manē thāya, haiyāmāṁ rē māḍī, manē ēma tō thāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3589 | Date: 21-Dec-1991

થાય મને થાય, મને થાય, હૈયામાં રે માડી, મને એમ તો થાય

  No Audio

thāya manē thāya, manē thāya, haiyāmāṁ rē māḍī, manē ēma tō thāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-12-21 1991-12-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15578 થાય મને થાય, મને થાય, હૈયામાં રે માડી, મને એમ તો થાય થાય મને થાય, મને થાય, હૈયામાં રે માડી, મને એમ તો થાય

તારા ઝાંઝરના ઝણકાર, તારા પાયલના રણકાર, કાનોકાન સંભળાય જાય

તેં દીધું છે તન, તેં દીધું છે મન, વળી દીધા છે, તેં બુદ્ધિ ને ભાવ

કરું ઉપયોગ એનો એવો, તારી સમજણના પગથિયાં ચડતા જવાય

જગમાં દીધી છે તેં તો બે સુંદર આંખ, વળી દીધી છે તેં તો વિચારોની પાંખ

જોયું તો જગ સારું, વિચાર્યું ઘણું, હવે નજરોનજર તારા દર્શન થાય

દીધી છે સમજ, વળી દીધી છે તેં તો વાણી, છે વળી તારા અગણિત ઉપકાર

કરવો છે ઉપયોગ આવો રે એનો, થાકું ના કરતા તારા તો ગુણગાન

દીધાં છે સગા ને દીધા છે વ્હાલાં, વળી દીધા છે સાથ ને સાથીદાર

રહું સહુ સાથે હળી મળીને, તારી કૃપા વિના ના આ તો થાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāya manē thāya, manē thāya, haiyāmāṁ rē māḍī, manē ēma tō thāya

tārā jhāṁjharanā jhaṇakāra, tārā pāyalanā raṇakāra, kānōkāna saṁbhalāya jāya

tēṁ dīdhuṁ chē tana, tēṁ dīdhuṁ chē mana, valī dīdhā chē, tēṁ buddhi nē bhāva

karuṁ upayōga ēnō ēvō, tārī samajaṇanā pagathiyāṁ caḍatā javāya

jagamāṁ dīdhī chē tēṁ tō bē suṁdara āṁkha, valī dīdhī chē tēṁ tō vicārōnī pāṁkha

jōyuṁ tō jaga sāruṁ, vicāryuṁ ghaṇuṁ, havē najarōnajara tārā darśana thāya

dīdhī chē samaja, valī dīdhī chē tēṁ tō vāṇī, chē valī tārā agaṇita upakāra

karavō chē upayōga āvō rē ēnō, thākuṁ nā karatā tārā tō guṇagāna

dīdhāṁ chē sagā nē dīdhā chē vhālāṁ, valī dīdhā chē sātha nē sāthīdāra

rahuṁ sahu sāthē halī malīnē, tārī kr̥pā vinā nā ā tō thāya
Scan Image

Gujarati Bhajan no. 3589 by Satguru Devendra Ghia - Kaka
First...358935903591...Last