BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 3597 | Date: 25-Dec-1991
   Text Size Increase Font Decrease Font

જોઈ જોઈ ટોચ ઊંચા ડુંગરોની, શાને ચડતા તું અટકી ગયો

  No Audio

Joi Joi Toch Ucnha Dungaroni, Shane Chadata Tu Ataki Gayo

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-12-25 1991-12-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15586 જોઈ જોઈ ટોચ ઊંચા ડુંગરોની, શાને ચડતા તું અટકી ગયો જોઈ જોઈ ટોચ ઊંચા ડુંગરોની, શાને ચડતા તું અટકી ગયો
ખાવી છે હવા તો જ્યાં ત્યાંની, શાને ચડતા ઉપર તું રોકાઈ ગયો
રહીશ જો તું ઉપર ચડતો ને ચડતો, એક દિવસ ત્યાં તું પહોંચવાનો
પડે લેવા વિસામાં તો વચ્ચે, લેજે ચડવું ને ચડવું ના ચૂક્તો
પહોંચ્યા વિના ઉપર, મળશે આનંદ ક્યાંથી, ત્યાંની મુક્ત હવાનો
ચડીશ ના જો તું, રહીશ જોતોને જોતો, ક્યાંથી ત્યાં તો તું પહોંચવાનો
થાકીશ વચ્ચે ભલે, રહીશ જો તું ચડતો, પહોંચતાં થાક ઊતરી જવાનો
પહોંચવા જ્યાં, અધવચ્ચે અટકી જઈ, ફાયદો નથી કાંઈ મળવાનો
પડશે વિશ્વાસના, ભરી ભરી પ્યાલા પીવા, સંકલ્પ ભી કરવો પડવાનો
અટકીશ નહીં, મળશે આનંદ તો ધ્યેય તથા સાધનાની સિદ્ધિનો
Gujarati Bhajan no. 3597 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jōī jōī ṭōca ūṁcā ḍuṁgarōnī, śānē caḍatā tuṁ aṭakī gayō
khāvī chē havā tō jyāṁ tyāṁnī, śānē caḍatā upara tuṁ rōkāī gayō
rahīśa jō tuṁ upara caḍatō nē caḍatō, ēka divasa tyāṁ tuṁ pahōṁcavānō
paḍē lēvā visāmāṁ tō vaccē, lējē caḍavuṁ nē caḍavuṁ nā cūktō
pahōṁcyā vinā upara, malaśē ānaṁda kyāṁthī, tyāṁnī mukta havānō
caḍīśa nā jō tuṁ, rahīśa jōtōnē jōtō, kyāṁthī tyāṁ tō tuṁ pahōṁcavānō
thākīśa vaccē bhalē, rahīśa jō tuṁ caḍatō, pahōṁcatāṁ thāka ūtarī javānō
pahōṁcavā jyāṁ, adhavaccē aṭakī jaī, phāyadō nathī kāṁī malavānō
paḍaśē viśvāsanā, bharī bharī pyālā pīvā, saṁkalpa bhī karavō paḍavānō
aṭakīśa nahīṁ, malaśē ānaṁda tō dhyēya tathā sādhanānī siddhinō
First...35963597359835993600...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall