Hymn No. 3603 | Date: 29-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-29
1991-12-29
1991-12-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15592
છે હૈયું મારું રે માડી, હજી ખાલીને ખાલી
છે હૈયું મારું રે માડી, હજી ખાલીને ખાલી, ખાલીને ખાલી તારી પાસે રે માડી, તારા પ્રેમની ભીખ મેં તો માગી રહ્યો છું સંસારમાં, ભૂખ્યો છું સંસારમાં, છે સંસારમાં, સાચા પ્રેમની તો ખામી મળ્યો નથી કે મળશે, તારા પ્રેમમાં તો ક્યાંથી ખામી કરવા છે શું એવા પ્રેમને, ક્ષણમાં દેખાયે ને ક્ષણમાં જાય ભાગી જગપ્રેમમાં મળે ભલે તાજગી, તારા પ્રેમમાં તો મળે પૂર્ણ તાજગી હશે જગમાં શક્તિ ભલે બીજી, ના કરી શકે તારા પ્રેમની બરોબરી મળે જગપ્રેમ જગમાં ભલે ઘણો, હૈયું રહે તોયે ખાલીને ખાલી મળી જાય જો, અનુપમ પ્રેમ એકવાર તારો, જરૂર નથી બીજા કશાની રાખીશ વિશ્વાસ હૈયે, હૈયે ભરી ધીરજ, પ્રેમ મેળવવા તારો છે તૈયારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che haiyu maaru re maadi, haji khaline khali,
khaline khali taari paase re maadi, taara premani bhikh me to magi
rahyo chu sansaramam, bhukhyo chu sansaramam, che sansaramam, sachya premamashe to khami
malyo nathiara, khami malyo,
khami malyo shu eva premane, kshanamam dekhaye ne kshanamam jaay bhagi
jagapremamam male Bhale tajagi, taara prem maa to male purna tajagi
hashe jag maa shakti Bhale biji, na kari shake taara premani barobari
male jagaprema jag maa Bhale ghano, haiyu rahe toye khaline khali
mali jaay jo, anupam prem ekavara taro, jarur nathi beej kashani
rakhisha vishvas haiye, haiye bhari dhiraja, prem melavava taaro che taiyari
|