1992-01-01
1992-01-01
1992-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15597
પુછવું છે મારે તો મારા હૈયાને, હૈયાને મેં એ તો પૂછી લીધું

મેળવવું હતું, મારે તો જીવનમાં, મને કેમ ના એ તો મળ્યું
જોઈએ જીવનમાં મને તો જે કાઈ, જીવનમાં એ તો કાંઈ ગૂનો નથી
જોઈતું હતું જીવનમાં તો મને, મને કેમ ના એ તો મળ્યુ
શું રાહ વિનાની રાહ મેં લીધી હતી, કે મન મારું ભટકતું હતું
કે એ પાયા વિનાની ઈમારત હતી કે પાસે બળ વિનાનું બળ હતું
કોઈ વિશ્વાસ ના સુરમાં ભંગ પડ્યા હતો, મને જોઈ તું હતું એ ના મળ્યું
ભૂલ્યો હતો શું કોઈ જબાબદારી, આવી એથી ખોવાની પાળી
હતી શું મારી તૈયારીમાં જાનસ કે મેળવવું હતું જે ના મેળવાવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
puchavuṁ chē mārē tō mārā haiyānē, haiyānē mēṁ ē tō pūchī līdhuṁ
mēlavavuṁ hatuṁ, mārē tō jīvanamāṁ, manē kēma nā ē tō malyuṁ
jōīē jīvanamāṁ manē tō jē kāī, jīvanamāṁ ē tō kāṁī gūnō nathī
jōītuṁ hatuṁ jīvanamāṁ tō manē, manē kēma nā ē tō malyu
śuṁ rāha vinānī rāha mēṁ līdhī hatī, kē mana māruṁ bhaṭakatuṁ hatuṁ
kē ē pāyā vinānī īmārata hatī kē pāsē bala vinānuṁ bala hatuṁ
kōī viśvāsa nā suramāṁ bhaṁga paḍyā hatō, manē jōī tuṁ hatuṁ ē nā malyuṁ
bhūlyō hatō śuṁ kōī jabābadārī, āvī ēthī khōvānī pālī
hatī śuṁ mārī taiyārīmāṁ jānasa kē mēlavavuṁ hatuṁ jē nā mēlavāvuṁ
|
|