Hymn No. 3611 | Date: 01-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-01
1992-01-01
1992-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15600
એ એકને મેળવવા પડશે જીવનમાં, તારે તો કરવું બધું
એ એકને મેળવવા પડશે જીવનમાં, તારે તો કરવું બધું મેળવવા રે એને, પડે ભલે જીવનમાં તો દેવું રે બધું જાણી લેજે રે જીવનમાં, મેળવવા રે એને, પડશે તારે શું કરવું છે એ એક તો મેળવવા જેવો, પડે ભલે બીજું બધું તો છોડવું એ એક વિના, ભર્યાં ભર્યાં જગમાં, લાગશે તને તો એકલું મળશે ભલે જીવનમાં બધું, હશે ના બીજું તો એના જેવું મેળવશો જીવનમાં ભલે ઘણું, રહેશે એના વિના બધું અધૂરું એક પછી એક, એના તરફ તો સતત પગલાં માંડતા રહેવું એ એક વિના રહેશે જીવન સૂનું, થાશે એ એકથી તો ભર્યું ભર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
e Ekane melavava padashe jivanamam, taare to karvu badhu
melavava re ene, paade Bhale jivanamam to devu re badhu
jaani leje re jivanamam, melavava re ene, padashe taare shu karvu
Chhe e ek to melavava jevo, paade Bhale biju badhu to chhodavu
e ek veena , bharya bharyam jagamam, lagashe taane to ekalum
malashe bhale jivanamam badhum, hashe na biju to ena jevu
melavasho jivanamam bhale ghanum, raheshe ena veena badhu adhurum
ek paachhi eka, ena tarvapha to ek eka rata, ena tarvapha to satata
ek ekathi to bharyu bharyum
|