Hymn No. 3621 | Date: 09-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-09
1992-01-09
1992-01-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15610
ધીરે ધીરે કાટ લોખંડને ખાતું જાય, ધીરે ધીરે સમય, જીવન પૂરું કરતું જાય
ધીરે ધીરે કાટ લોખંડને ખાતું જાય, ધીરે ધીરે સમય, જીવન પૂરું કરતું જાય ધીરે ધીરે લોભ તો જીવનમાં, પતન તરફ તો ઘસડતું જાય ખોટા વિચારો ને કર્મો તો જીવનમાં, ધીરે ધીરે હૈયું તો કોરતું જાય - એ તો ધીરે... વિલાસ તો જીવનમાં, ધીરે ધીરે રોગ ઊભા કરતું જાય - એ તો ધીરે ધીરે... આળસ તો જીવનમાં, પ્રગતિ ધીરે ધીરે રોકતું જાય - એ તો ધીરે ધીરે... રોગ દર્દ તો જીવનમાં, ધીરે ધીરે શક્તિ ઘટાડતું જાય - એ તો ધીરે ધીરે... પુર તો ધીરે ધીરે નદીમાં વધતાં, વિનાશ વેરતું જાય - એ તો ધીરે ધીરે... ધીરે ધીરે ભાવો વધતા હૈયાંમાં, ભાવ સમાધિમાં જવાય - એ તો ધીરે ધીરે... મનોનિગ્રહ ધીર ધીરે જીવનમાં કરતા, મન તો કાબૂમાં લેવાય - એ તો ધીરે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhire dhire kata lokhandane khatum jaya, dhire dhire samaya, jivan puru kartu jaay
dhire dhire lobh to jivanamam, patana taraph to ghasadatum jaay
khota vicharo ne karmo to jivanamam, dhire dhire haiyu to koratum jaay - e to dhire ...
vilamasa dhire dhire roga ubha kartu jaay - e to dhire dhire ...
aalas to jivanamam, pragati dhire dhire rokaatu jaay - e to dhire dhire ...
roga dard to jivanamam, dhire dhire shakti ghatadatum jaay - e to dhire dhire ...
pura to dhire dhire nadimam vadhatam, vinasha veratum jaay - e to dhire dhire ...
dhire dhire bhavo vadhata haiyammam, bhaav samadhimam javaya - e to dhire dhire ...
manonigraha dhir dhire jivanamam karata, mann to kabu maa levaya - e to dhire .. .
|
|