Hymn No. 3635 | Date: 17-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-17
1992-01-17
1992-01-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15622
રહે છે જીવનમાં સહુના પ્રસંગો, એવા આવતા ને આવતા
રહે છે જીવનમાં સહુના પ્રસંગો, એવા આવતા ને આવતા રહે સહુ જીવનમાં, દોષના અંગારા, અન્ય પર ફેંકવા, ગોતતા ને ગોતતા ચાહે ના કોઈ દોષના અંગારા જીવનમાં, પોતા પાસે રાખવા મળે નિરાશા જીવનમાં ભૂલી કારણો, એના ગોતવા રહે અન્ય પર અંગાર ફેંકતા નિષ્ફળતા મળે જીવનમાં શોધે કારણો એના, રહે તૈયાર દોષના અંગારા અન્ય પર ફેંકતા ફેંકી ફેંકી દોષના અંગારા બીજા પર, રહે અન્યના જીવન જલાવતા જોર આદતનું એવું છે જામ્યું, ક્ષણમાં ને ક્ષણમાં રહે એને તો ફેંક્તા કદી સમજણપૂર્વક, કદી બેસમજમાં, રહે એમ એ તો કરતા ને કરતા નખશીખ ડર ને કાયરતાના દર્શન, રહે એમાં તો થાતાં ને થાતાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe che jivanamam sahuna prasango, eva aavata ne aavata
rahe sahu jivanamam, doshana angara, anya paar phenkava, gotata ne gotata
chahe na koi doshana angara jivanamam, pota paase rakhava
male nirash jivanamam bhuli
angamata shodhe karano ena, rahe taiyaar doshana angara anya paar phenkata
phenki phenki doshana angara beej para, rahe anyana jivan jalavata
jora adatanum evu che janyum, kshanamam ne kshanamam rahe ene to phenkta
kadi kadi
samajanapurvaka ne kayaratana darshana, rahe ema to thata ne thata
|
|