Hymn No. 3640 | Date: 21-Jan-1992
કાં સમજું હું વાત તારી, કાં સમજે તું વાત મારી રે પ્રભુ, તો કામ બની જાય
kāṁ samajuṁ huṁ vāta tārī, kāṁ samajē tuṁ vāta mārī rē prabhu, tō kāma banī jāya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-01-21
1992-01-21
1992-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15627
કાં સમજું હું વાત તારી, કાં સમજે તું વાત મારી રે પ્રભુ, તો કામ બની જાય
કાં સમજું હું વાત તારી, કાં સમજે તું વાત મારી રે પ્રભુ, તો કામ બની જાય
કાં આવે તું પાસે મારી, કાં આવું હું પાસે તારી રે પ્રભુ, તો મુલાકાત થઈ જાય
ખુલે આંખ ને સમજાય ઇશારા જો આંખના, હૈયાની વાત તો સમજાઈ જાય
ભાષા મૌનની જો હૈયે જાય ઊતરી જીવનમાં, ઘણું ઘણું કહેવાઈ જાય
દઈ ના શકે પ્રકાશ જગને જે દીવો, દીવો કેમ કરીને એને કહી શકાય
હોય અરીસો નાનો કે મોટો, પ્રતિબિંબ જો ના દેખાય, શું કામનો એ ગણાય
દેશું ના ગમે તે, જો પાપને, પાપ ના કાંઈ એથી એ જણ્ય બની જાય
રહેવું છે જે ગામમાં કે સાથમાં જેની, જુદા એનાથી તો ના રહી શકાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kāṁ samajuṁ huṁ vāta tārī, kāṁ samajē tuṁ vāta mārī rē prabhu, tō kāma banī jāya
kāṁ āvē tuṁ pāsē mārī, kāṁ āvuṁ huṁ pāsē tārī rē prabhu, tō mulākāta thaī jāya
khulē āṁkha nē samajāya iśārā jō āṁkhanā, haiyānī vāta tō samajāī jāya
bhāṣā maunanī jō haiyē jāya ūtarī jīvanamāṁ, ghaṇuṁ ghaṇuṁ kahēvāī jāya
daī nā śakē prakāśa jaganē jē dīvō, dīvō kēma karīnē ēnē kahī śakāya
hōya arīsō nānō kē mōṭō, pratibiṁba jō nā dēkhāya, śuṁ kāmanō ē gaṇāya
dēśuṁ nā gamē tē, jō pāpanē, pāpa nā kāṁī ēthī ē jaṇya banī jāya
rahēvuṁ chē jē gāmamāṁ kē sāthamāṁ jēnī, judā ēnāthī tō nā rahī śakāya
|