Hymn No. 3652 | Date: 28-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-28
1992-01-28
1992-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15639
તારી નજરમાં એવું તો શું છે (2)
તારી નજરમાં એવું તો શું છે (2) મળી એક વાર નજર તારી રે પ્રભુ, જગમાં પાગલ બનાવી એ તો દે છે તારા પ્રેમમાં એવું તો શું છે (2) મળ્યો એકવાર તારો પ્રેમ રે પ્રભુ, જગમાં ભાન ભુલાવી, એ તો દે છે તારા આગમનમાં એવું તો શું છે (2) આવ્યા એકવાર હૈયે તમે રે પ્રભુ, હૈયું હરિયાળું બનાવી, એ તો દે છે તારા નામમાં, એવું તો શું છે (2) લઈએ ભાવથી એકવાર નામ તમારું રે પ્રભુ, માયા જગની છોડાવી એ તો દે છે તારા હાથમાં એવું તો શું છે (2) મૂકો એકવાર મસ્તકે હાથ, તમારો રે પ્રભુ, ભાગ્ય પલટાવી એ તો દે છે તારા હૈયામાં એવું તો શું છે (2) લગાવે એકવાર જેને હૈયે તું રે પ્રભુ, એને તારો તો તું બનાવી દે છે તારા પગલાંમાં એવું તો શું છે (2) પાડો એકવાર દ્વારે પગલાં તમારાં રે પ્રભુ, ધન્ય એને તો બનાવી દે છે
https://www.youtube.com/watch?v=9VKOvaoeioc
Satguru Shri Devendra Ghia (Kaka)
તારી નજરમાં એવું તો શું છે (2) મળી એક વાર નજર તારી રે પ્રભુ, જગમાં પાગલ બનાવી એ તો દે છે તારા પ્રેમમાં એવું તો શું છે (2) મળ્યો એકવાર તારો પ્રેમ રે પ્રભુ, જગમાં ભાન ભુલાવી, એ તો દે છે તારા આગમનમાં એવું તો શું છે (2) આવ્યા એકવાર હૈયે તમે રે પ્રભુ, હૈયું હરિયાળું બનાવી, એ તો દે છે તારા નામમાં, એવું તો શું છે (2) લઈએ ભાવથી એકવાર નામ તમારું રે પ્રભુ, માયા જગની છોડાવી એ તો દે છે તારા હાથમાં એવું તો શું છે (2) મૂકો એકવાર મસ્તકે હાથ, તમારો રે પ્રભુ, ભાગ્ય પલટાવી એ તો દે છે તારા હૈયામાં એવું તો શું છે (2) લગાવે એકવાર જેને હૈયે તું રે પ્રભુ, એને તારો તો તું બનાવી દે છે તારા પગલાંમાં એવું તો શું છે (2) પાડો એકવાર દ્વારે પગલાં તમારાં રે પ્રભુ, ધન્ય એને તો બનાવી દે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari najar maa evu to shu che (2)
mali ek vaar najar taari re prabhu, jag maa pagala banavi e to de che
taara prem maa evu to shu che (2)
malyo ekavara taaro prem re prabhu, jag maa bhaan bhulavi, e to de de chamhe
taara evu to shu che (2)
aavya ekavara haiye tame re prabhu, haiyu hariyalum banavi, e to de che
taara namamam, evu to shu che (2)
laie bhaav thi ekavara naam tamarum re prabhu, maya jaganiam chhodavi e to de che
taara to shu che (2)
muko ekavara mastake hatha, tamaro re prabhu, bhagya palatavi e to de che
taara haiya maa evu to shu che (2)
lagave ekavara those haiye tu re prabhu, ene taaro to tu banavi de che
taara pagalammam evu to shu che (2)
pado ekavara dvare pagala tamaram re prabhu, dhanya ene to banavi de che
|