Hymn No. 3659 | Date: 31-Jan-1992
|
|
Text Size |
 |
 |
છોડશે ના, છોડશે ના, કરેલાં કર્મો તો તારા, જીવનમાં, તને એ છોડશે ના
Chhodase Na, Chhodase Na ,Karela Karmo To Taara, Jeevanama, Tane E Chhodase Na
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1992-01-31
1992-01-31
1992-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15646
છોડશે ના, છોડશે ના, કરેલાં કર્મો તો તારા, જીવનમાં, તને એ છોડશે ના
છોડશે ના, છોડશે ના, કરેલાં કર્મો તો તારા, જીવનમાં, તને એ છોડશે ના કરતા કર્મો કર્યો ના વિચાર તેં, ફળ આપ્યા વિના એ તો રહેશે ના ઘડાશે જીવન તારું તો એનાથી, ઘડયા વિના એ તો રહેશે ના છે તારા ને તારા એ તો કર્મો, તારા વિના બીજા કોઈને એ તો ગોતશે ના તારા વિના બીજા એ ગોતશે કોને, તારા વિના બીજા એમાં ચાલશે ના સારાં ને માઠા હશે એ તો ભેગા, સરવાળો એનો, ગણાયા વિના રહેશે ના રહેતા રહેતા જેમ છાપ ભૂંસાયે, ભોગવતા એને,ખૂટયા વિના એ રહેશે ના બાળીશ જ્યાં જ્ઞાન ને વેરાગ્યથી, એને બાળ્યા વિના એ તો રહેશે ના સોંપીશ ખરા દિલથી જ્યાં બધા પ્રભુને, તારી પાસે એ તો રહેશે ના સોંપવા ને દેવા એને પભુને, જોઈશે કૃપા પ્રભુની, મળ્યા વિના એ બનશે ના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhodashe na, chhodashe na, karela karmo to tara, jivanamam, taane e chhodashe na
karta karmo karyo na vichaar tem, phal apya veena e to raheshe na
ghadashe jivan taaru to enathi, ghadaya veena e to raheshe. na
che taara , taara veena beej koine e to gotashe na
taara veena beej e gotashe kone, taara veena beej ema chalashe na
saram ne matha hashe e to bhega, saravalo eno, ganaya veena raheshe na
raheta raheta jem chhapa bhunsaye, bhogahutata ene, na
balisha jya jnaan ne veragyathi, ene balya veena e to raheshe na
sompisha khara dil thi jya badha prabhune, taari paase e to raheshe na
sompava ne deva ene pabhune, joishe kripa prabhuni, malya veena e banshe na
|