Hymn No. 3660 | Date: 02-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-02
1992-02-02
1992-02-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15647
ચાહે છે જીવનમાં, સહુ કોઈ તો, દુઃખ દર્દથી તો છૂટકારો
ચાહે છે જીવનમાં, સહુ કોઈ તો, દુઃખ દર્દથી તો છૂટકારો મળ્યો છે જીવનમાં કેટલાને, સાચા સુખનો તો કિનારો ચાહે છે જીવનમાં સહુ કોઈ તો, કોઈ ને કોઈનો તો સથવારો મળ્યો છે જીવનમાં, સહુને તો કોઈને કોઈનો તો સહારો ચાહે છે અને છે સહુ સહુના હૈયે તો, શાંતિનો ઇરાદો જીવનમાં કોણે અને કેટલાયે, હૈયેથી માર્ગ શાંતિનો અપનાવ્યો સંકલ્પ ને વિશ્વાસભર્યા આ જીવનમાં, ચાલશે ક્યાંથી, કરી એમાં ઘટાડો રહી પૂર્ણપણે, સ્થિર તો એમાં, નથી કોઈ બીજો, પૂર્ણ મેળવવાનો આરો રાખવું છે દુઃખ દર્દને તો દૂર, આવે છે તોયે દુઃખી થવાનો વારો સમજી વિચારી જીવો જીવનમાં, દુઃખ દર્દને જીવનમાં તો નિવારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chahe che jivanamam, sahu koi to, dukh dardathi to chhutakaro
malyo che jivanamam ketalane, saacha sukh no to kinaro
chahe che jivanamam sahu koi to, koi ne koino to sathavaro
malyo che saw jivanamheu saw toune to koine koine chino chino, saw anune to koine koine
chino to, shantino irado
jivanamam kone ane ketalaye, haiyethi maarg shantino apanavyo
sankalpa ne vishvasabharya a jivanamam, chalashe kyanthi, kari ema ghatado
rahi purnapane, sthir to emamhe tokavano to emamhe, nathi koi bijo, duhkhavano, churna chavano, churna chavano,
duakhavano, duh, duakh thavano varo
samaji vichaari jivo jivanamam, dukh dardane jivanamam to nivaro
|