Hymn No. 3665 | Date: 04-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-04
1992-02-04
1992-02-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15652
રચી છે રાત, રચ્યો છે દિન, પ્રભુએ ના એક માટે, રચ્યો એ સહુ માટે
રચી છે રાત, રચ્યો છે દિન, પ્રભુએ ના એક માટે, રચ્યો એ સહુ માટે કર્યું અન્ન તો ઉત્પન્ન સહુ માટે, ના કાંઈ એ એક માટે માનવ કરી હકદાવા, લડી એના કાજે, રાખી રહ્યા, વંચિત અન્યને રચ્યો સૂરજ, રહ્યો છે ફેંકી પ્રકાશ કિરણો, સ્વીકાર્યા ના દાવા કોઈના એણે જોયું ના એણે ઝીલ્યા કે ના ઝીલ્યા કોણે, રહ્યો ફેંકતો ને ફેંકતો એને રહ્યો પવન તો વહેતેંને વહેતેં, સ્વીકાર્યા ના ભેદ તો એણે મળ્યું ત્યાંથી કર્યું, માનવીએ ભેગું, કર્યું જરૂરિયાત થી વધુ, ભેગું એણે જોયું ના એણે, રાખ્યા વંચિત કેમ અને કોને, રહ્યો વંચિત ક્યાંક એ પોતે અટક્યો ના જગની ચીજોથી, બન્યો ઉત્સુક કરવા, ભાગલા પ્રભુના પોતે કર્યા હકદાવા એમાં પણ, છે પોતે એક જ સાચો, બીજાને ખોટા કહીને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raachi che rata, rachyo che dina, prabhu ae na ek mate, rachyo e sahu maate
karyum anna to utpanna sahu mate, na kai e ek maate
manav kari hakadava, ladi ena kaje, rakhi rahya, vanchita anyane
prakash suraja, rahyo che phen , svikarya na dava koina ene
joyu na ene jilya ke na jilya kone, rahyo phenkato ne phenkato ene
rahyo pavana to vahetenne vahetem, svikarya na bhed to ene
malyu tyathi karyum, manavie bhegum, karyum jaruriyata thumi enya, karyum
jaruriyata vanchita kem ane kone, rahyo vanchita kyanka e pote
atakyo na jag ni chijothi, banyo utsuka karava, bhagala prabhu na pote
karya hakadava ema pana, che pote ek j sacho, bijane khota kahine
|