Hymn No. 3667 | Date: 05-Feb-1992
|
|
Text Size |
 |
 |
દેખાવ જોઈને બહારનો, તું ડરતો ના, સહુને હૈયે, ભીરુતા તો ભરી છે
Dekhaav Joine Bahaarno, Tu Darto Na, Sahune Na , Sahune Haiye, Bhiruta To Bhari Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-02-05
1992-02-05
1992-02-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15654
દેખાવ જોઈને બહારનો, તું ડરતો ના, સહુને હૈયે, ભીરુતા તો ભરી છે
દેખાવ જોઈને બહારનો, તું ડરતો ના, સહુને હૈયે, ભીરુતા તો ભરી છે ઢાંકી રહ્યા છે એને, સહુ બહારના દેખાવથી, અંદર તો છૂપું બીજું રહ્યું છે - સહુને... ખોટું ને ખોટું રહ્યાં સહુ કરતા જીવનમાં, ડંખ એનો હૈયે તો પડયો છે - સહુને... ના ખંખેરી શક્યા જલદી એને જીવનમાં, ઊંડેને ઊંડે છૂપી એ તો વસી છે - સહુને... છૂપી ને છૂપી રહી છે સહુમાં એ તો, શક્તિ સામનાની ઘટાડતી રહી છે - સહુને... હારની ગણત્રીથી શરૂ થઈ છે, પરિણામ હારનું એ તો લાવી છે - સહુને... દુઃખ દર્દ ઊંભૂ કરતી, એ તો રહી છે, ખુદ દવા જ્યાં એની એતો રહી છે - સહુને... ચિતર્યો મનથી જેને તેં મોટો, ચિંતરામણ એની સતાવી રહી છે - સહુને... ડરતો રહ્યો છે પ્રભુથી જીવનમાં, દૂર ને દૂર એને તું રાખી રહ્યો છે - સહુને...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dekhava joi ne baharano, tu darato na, sahune haiye, bhiruta to bhari che
dhanki rahya che ene, sahu baharana dekhavathi, andara to chhupum biju rahyu che - sahune ...
khotum ne khotum rahyam sahu karta thanks toha enam hamaiye - toha enam hamaiye sahune ...
na khankheri shakya jaladi ene jivanamam, undene unde chhupi e to vasi che - sahune ...
chhupi ne chhupi rahi che sahumam e to, shakti samanani ghatadati rahi che - sahune ...
harani ganatrithi sharu thai haranum, parinama e to lavi che - sahune ...
dukh dard umbhu karati, e to rahi chhe, khuda dava jya eni eto rahi che - sahune ...
chitaryo manathi those te moto, chintaramana eni satavi rahi che - sahune ...
darato rahyo che prabhu thi jivanamam, dur ne dur ene tu rakhi rahyo che - sahune ...
|