Hymn No. 3669 | Date: 06-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-06
1992-02-06
1992-02-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15656
રાખી હતી તેં તો દ્રૌપદીની લાજ, જ્યાં વ્હાલા મારા નાથ
રાખી હતી તેં તો દ્રૌપદીની લાજ, જ્યાં વ્હાલા મારા નાથ રાખજે લાજ તું તો મારી, સોંપું છું એને તારે હાથ રણમેદાને રથને તેં તો હાંક્યો, બનીને સારથી મારા નાથ જીવનરથ મારો હવે તું હાંકજે, હાંકજે જીવનમાં એને તું નાથ દેવકી, વાસુદેવને ઉગાર્યા, કારાવસમાંથી તેં તો નાથ આ દેહરૂપી કારાવાસમાંથી, છોડાવજે કાયમ મને તો નાથ વિદુર ઘેરે, પ્રેમથી ભાજી ખાવા, ગયો હતો મારા નાથ મુજ ઘરે પધારજે તું, ભોજન લેવા, વ્હાલા મારા નાથ બંસરી બજાવી કર્યું હતું ઘેલું, વ્રજને તેં તો મારા નાથ એક સૂર એમાંનો સંભળાવીને, ધન્ય કરજે વ્હાલા મારા નાથ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhi hati te to draupadini laja, jya vhala maara natha
rakhaje laaj tu to mari, sompum chu ene taare haath
ranamedane rathane te to hankyo, bani ne sarathi maara natha
jivanaratha maaro have tu hankaje, hankaje jivanamaki
temaki, hankaje jivanamaki to natha
a deharupi karavasamanthi, chhodavaje kayam mane to natha
vidura ghere, prem thi bhaji khava, gayo hato maara natha
mujh ghare padharaje tum, bhojan leva, vhala maara natha
bansari bajannane to karyum surra natha
ek sambine emambine, dhhalum hatu ghelum karje vhala maara natha
|