Hymn No. 3670 | Date: 07-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-07
1992-02-07
1992-02-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15657
કર વિચાર જીવનમાં તો જરા, ભાગ્ય આગળ તો કોનું ચાલ્યું છે, પ્રભુએ તો કોનું માન્યું છે
કર વિચાર જીવનમાં તો જરા, ભાગ્ય આગળ તો કોનું ચાલ્યું છે, પ્રભુએ તો કોનું માન્યું છે સોંપ્યું જીવનમાં, પ્રભુને જેણે બધું, પ્રભુએ એને સંભાળ્યા છે રાત ને દિવસ, છે સમયના ટુકડા, સમય પ્રભુના હાથમાં રમે છે તારલિયાની ગણત્રી ના થાયે, ગણત્રી પ્રભુના ઉપકારની ના થઈ શકે છે આવા પ્રભુ ભાવથી બંધાયા છે, પ્રભુ તો ભક્તો સાથે રમ્યા છે ભાગ્યે જીવનમાં સહુને બાંધ્યા છે, નિઃસ્પૃહી પાસે હાથ હેઠા એના પડયા છે ભલભલાને ભાગ્યે નમાવ્યા છે, ભાગ્ય ભક્તના ચરણમાં નમ્યું છે જોઈએ ના જીવનમાં જેને કાંઈ ભાગ્ય, એને શું દઈ શકવાનું છે મળ્યું એમાં જે રાજી રહ્યા, સંતોષીને ભાગ્ય ના સંતાપે છે લાલચે લાલચે જે વ્યાકુળ બન્યા, ભાગ્યનું એની પાસે ચાલ્યું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kara vichaar jivanamam to jara, bhagya aagal to konum chalyum chhe, prabhu ae to konum manyu che
sompyum jivanamam, prabhune those badhum, prabhu ae ene sambhalya che
raat ne divasa, che samay na tukada, samay prabhan chuna hathamriam thaniatyan, samay prabhanhe hathamriam, samay prabhanhe, tarhanali thaniariame,
tarhanalihe, tarhanali chuna chuna upriati na thai shake che
ava prabhu bhaav thi bandhaya chhe, prabhu to bhakto saathe ramya che
bhagye jivanamam sahune bandhya chhe, nihsprihi paase haath hetha ena padaya che
bhalabhalane bhagye namavanya chhe, bhagya bhaktana en
charivanham che
malyu ema je raji rahya, santoshine bhagya na santape che
lalache lalache je vyakula banya, bhagyanum eni paase chalyum che
|