Hymn No. 3680 | Date: 13-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-13
1992-02-13
1992-02-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15667
ચિંતાનો ભાર ગયો મનમાં જ્યાં સમાઈ, હૈયાની શાંતિ ગઈ હરાઈ
ચિંતાનો ભાર ગયો મનમાં જ્યાં સમાઈ, હૈયાની શાંતિ ગઈ હરાઈ લીધા રસ્તા જીવનમાં જ્યાં ખોટા ને ખોટા (2) પ્રેમ ભૂખ્યા જગને ને પ્રેમ ભૂખ્યા તારા હૈયાને, રાખ્યા પ્રેમથી ભૂખ્યા જલાવ્યું જગને, જલાવ્યું હૈયાને, જગાવી હૈયે તો ઇર્ષ્યાના તણખા સંબંધો જગમાં, બંધાયા ને તૂટયાં, હૈયે વેરના તાતણાં જ્યાં બંધાયા ખોટા જરૂર છે જીવનમાં સાચા વિચારોની, વિવેક જીવનમાં જ્યાં ચૂક્યાં અશાંત મનમાં, ડહોળાયું ચિત્ર પ્રભનું, બગડયાં તો જ્યાં મનડાં લેવું છે જ્યાં જગમાંથી, પડશે દેવું જગને વ્યવહાર જ્યાં આ ભૂલ્યાં સમાવી કે અપનાવી ના શક્યા કોઈને, બન્યા હૈયાને મનડાં ટૂંકા શ્રદ્ધાના તાતણાં હૈયેથી છૂટયા, શંકાના સાગરમાં તો જ્યાં ડૂબ્યા
https://www.youtube.com/watch?v=hEBQ5Mmo6pY
Satguru Shri Devendra Ghia (Kaka)
ચિંતાનો ભાર ગયો મનમાં જ્યાં સમાઈ, હૈયાની શાંતિ ગઈ હરાઈ લીધા રસ્તા જીવનમાં જ્યાં ખોટા ને ખોટા (2) પ્રેમ ભૂખ્યા જગને ને પ્રેમ ભૂખ્યા તારા હૈયાને, રાખ્યા પ્રેમથી ભૂખ્યા જલાવ્યું જગને, જલાવ્યું હૈયાને, જગાવી હૈયે તો ઇર્ષ્યાના તણખા સંબંધો જગમાં, બંધાયા ને તૂટયાં, હૈયે વેરના તાતણાં જ્યાં બંધાયા ખોટા જરૂર છે જીવનમાં સાચા વિચારોની, વિવેક જીવનમાં જ્યાં ચૂક્યાં અશાંત મનમાં, ડહોળાયું ચિત્ર પ્રભનું, બગડયાં તો જ્યાં મનડાં લેવું છે જ્યાં જગમાંથી, પડશે દેવું જગને વ્યવહાર જ્યાં આ ભૂલ્યાં સમાવી કે અપનાવી ના શક્યા કોઈને, બન્યા હૈયાને મનડાં ટૂંકા શ્રદ્ધાના તાતણાં હૈયેથી છૂટયા, શંકાના સાગરમાં તો જ્યાં ડૂબ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chintano bhaar gayo mann maa jya samai, haiyani shanti gai harai
lidha rasta jivanamam jya khota ne khota (2)
prem bhukhya jag ne ne prem bhukhya taara haiyane, rakhya prem thi bhukhya
jalavyum jagha samai haiyane, rakhya prem thi bhukhya jalavyum jagha samai, jalavyum jagha, banda banda jalavyum jagha, hai-banda, jalavyum
jagha samai, jalavyum, jagha , haiye verana tatanam jya bandhaya khota
jarur che jivanamam saacha vicharoni, vivek jivanamam jya chukyam
ashanta manamam, daholayum chitra prabhanum ,adayam to jya manadam
levu che aavi jya jagamanthi, padashe devi a kayan, nay va yamanthi, padashe
devu bhagane, jagamanthi, padashe tunka
shraddhana tatanam haiyethi chhutaya, shankana sagar maa to jya dubya
|