1992-02-18
1992-02-18
1992-02-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15679
તારું ને તારું એ તો કામ છે, તારે ને તારે એ તો કરવું પડશે

કરી ના શકીશ એને હું તો, એમ રહીશ, એ તો કેમ ચાલશે
કાર્ય શરૂ કર્યા પહેલાં, હાર માની, બેસી જો તું રહીશ
ખોટી વાતો ને, ખોટા ખયાલોમાં, જીવનમાં જો તું ડૂબ્યો રહીશ
જીવનમાં, આળસમાં ને આળસમાં, સમય જીવનમાં વિતાવતો રહીશ
ખોટા વેરમાં કે ખોટા ઝગડામાં, જીવન જો તું વિતાવતો રહીશ,
હાંસલ કરવું છે જે ધ્યેય જીવનમાં, યત્નો કર્યા વિના જો બેઠો રહીશ
આંખ સામે થતાં અત્યાચારો જોઈ, મૂંગો તું બેઠો રહીશ
ધ્યેય કાજે તો જીવનમાં, જીવનમાં ત્યાગ કરવા તું તૈયાર ના રહીશ
કરવા છે દર્શન તો પ્રભુના, મન ને ચિત્તને ફરતું ને ફરતું તું રાખીશ –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tāruṁ nē tāruṁ ē tō kāma chē, tārē nē tārē ē tō karavuṁ paḍaśē
karī nā śakīśa ēnē huṁ tō, ēma rahīśa, ē tō kēma cālaśē
kārya śarū karyā pahēlāṁ, hāra mānī, bēsī jō tuṁ rahīśa
khōṭī vātō nē, khōṭā khayālōmāṁ, jīvanamāṁ jō tuṁ ḍūbyō rahīśa
jīvanamāṁ, ālasamāṁ nē ālasamāṁ, samaya jīvanamāṁ vitāvatō rahīśa
khōṭā vēramāṁ kē khōṭā jhagaḍāmāṁ, jīvana jō tuṁ vitāvatō rahīśa,
hāṁsala karavuṁ chē jē dhyēya jīvanamāṁ, yatnō karyā vinā jō bēṭhō rahīśa
āṁkha sāmē thatāṁ atyācārō jōī, mūṁgō tuṁ bēṭhō rahīśa
dhyēya kājē tō jīvanamāṁ, jīvanamāṁ tyāga karavā tuṁ taiyāra nā rahīśa
karavā chē darśana tō prabhunā, mana nē cittanē pharatuṁ nē pharatuṁ tuṁ rākhīśa –
|