Hymn No. 3693 | Date: 18-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-18
1992-02-18
1992-02-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15680
શાણાની વાતમાં તો શાણપણ છે, ગાંડાની વાતમાં તો ગાંડપણ છે
શાણાની વાતમાં તો શાણપણ છે, ગાંડાની વાતમાં તો ગાંડપણ છે સમજી વિચારી, સમજવી વાત બધાની, રહ્યું એમાં તો ડહાપણ છે વગર વિચારે કરવું, એ તો મોકાણ છે, મનની શાંતિ જીવનની એ લહાણ છે જીવનમાં ઝઘડા, જીવનની એ કાણ છે, તનડું તારું એ સંસારનું વહાણ છે લોભ લાલચથી ના કોઈ અજાણ છે, બને છે શિકાર સહુ એના એ એનું પ્રમાણ છે સત્ય એ તો જીવનનો પ્રાણ છે, કુરબાની જીવનમાં એ તો એનું દાણ છે ભાવ ભક્તિ પ્રભુને પામવાનું બાણ છે, પામવું પ્રભુને એ તો પણ છે ભૂલવી માયાને જીવનમાં એ સમર્પણ છે, નિર્મળ મન, એનું એ દર્પણ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shanani vaat maa to shanapana chhe, gandani vaat maa to gandapana che
samaji vichari, samajavi vaat badhani, rahyu ema to dahapana che
vagar vichare karavum, e to mokana chhe, manani shanti jivanani e lahana che
jivanamiv che vahana che
lobh lalachathi na koi aaj na chhe, bane che shikara sahu ena e enu pramana che
satya e to jivanano praan chhe, kurabani jivanamam e to enu daan che
bhaav bhakti prabhune pamavi mayum bana chhe, pampana
prabhune chhe, nirmal mana, enu e darpana che
|
|