Hymn No. 3697 | Date: 20-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-20
1992-02-20
1992-02-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15684
સપના તો આવ્યા, સપનામાં ના એ તો આવ્યા
સપના તો આવ્યા, સપનામાં ના એ તો આવ્યા એવા સપનાને, જીવનમાં તો શું કરવા (2) યાદો તો જીવનમાં આવી, યાદોમાં યાદ ના એની આવી એવી યાદોને જીવનમાં તો શું કરવી (2) જીવનમાં ઉકેલો તો ઘણા ઘણા મળ્યા, ઘણા તો બાકી રહ્યા એવા ઉકેલોને તો જીવનમાં શું કરવા (2) ચાલતા ને ચલતા તો રહ્યા, સ્થાને તો જો ના પહોંચ્યા જીવનમાં એવું તો કેવું ચાલ્યા (2) અજવાળા જીવનમાં તો મળ્યા, અંધારા એવાને એવા રહ્યા એવા અજવાળાને જીવનમાં તો શું કરવા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sapanā tō āvyā, sapanāmāṁ nā ē tō āvyā
ēvā sapanānē, jīvanamāṁ tō śuṁ karavā (2)
yādō tō jīvanamāṁ āvī, yādōmāṁ yāda nā ēnī āvī
ēvī yādōnē jīvanamāṁ tō śuṁ karavī (2)
jīvanamāṁ ukēlō tō ghaṇā ghaṇā malyā, ghaṇā tō bākī rahyā
ēvā ukēlōnē tō jīvanamāṁ śuṁ karavā (2)
cālatā nē calatā tō rahyā, sthānē tō jō nā pahōṁcyā
jīvanamāṁ ēvuṁ tō kēvuṁ cālyā (2)
ajavālā jīvanamāṁ tō malyā, aṁdhārā ēvānē ēvā rahyā
ēvā ajavālānē jīvanamāṁ tō śuṁ karavā
|
|