Hymn No. 3713 | Date: 27-Feb-1992
|
|
Text Size |
 |
 |
તારા ને તારા યત્નો, તારા જીવનમાં, તારા ને તારા, છે એ તો ભગવાન
Taara Ne Taara Yatno, Taara Jeevanama, Taara Ne Taara, Che E To Bhagavaan
શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)
1992-02-27
1992-02-27
1992-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15700
તારા ને તારા યત્નો, તારા જીવનમાં, તારા ને તારા, છે એ તો ભગવાન
તારા ને તારા યત્નો, તારા જીવનમાં, તારા ને તારા, છે એ તો ભગવાન તારો ને તારો વિશ્વાસ, તારા જીવનમાં, તારા ને તારા છે એ તો ભગવાન ના એના વિના જીવનમાં, છે બીજું કાંઈ તો બળવાન (2) તારા સદ્વિચારો ને તારા સત્કર્મો, જીવનમાં, છે એના તો એ રહેઠાણ તારી ને તારી શક્તિ ને સદ્દબુદ્ધિ, છે જીવનમાં, એના તો એ પ્રાણ શાણપણ ને વિવેક, તારા જીવનમાં, છે જીવનમાં એનાને એના એ તો સ્થાન તારામાં પ્રેમને તારામાં દયા, છે એ તો એના અમૃત સમાન સુખ ને દુઃખ તો તારા જીવનમાં, છે એ તો એનાને એના સર્જન તારા ચિત્ત, મન ને બુદ્ધિ છે, તારા જીવનમાં, એનાને એના સાધન જીવનને ને જગતને, તારા ને તારા જીવનમાં છે એ લડતના મેદાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara ne taara yatno, taara jivanamam, taara ne tara, che e to bhagawan
taaro ne taaro vishvasa, taara jivanamam, taara ne taara che e to bhagawan
na ena veena jivanamam, che biju kai to balavana (2)
taara sadvicharo ne taara sadvicharo ne taara jivanamam, Chhe ena to e rahethana
taari ne taari shakti ne saddabuddhi, Chhe jivanamam, ena to e praan
shanapana ne viveka, taara jivanamam, Chhe jivanamam enane ena e to sthana
taara maa prem ne taara maa daya, Chhe e to ena Anrita samaan
sukh ne dukh to taara jivanamam, che e to enane ena sarjana
taara chitta, mann ne buddhi chhe, taara jivanamam, enane ena sadhana
jivanane ne jagatane, taara ne taara jivanamam che e ladatana medana
|