Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 82 | Date: 12-Oct-1984
ન લીધું નામ પ્રભુનું, ન કીધું કાર્ય પુણ્યનું
Na līdhuṁ nāma prabhunuṁ, na kīdhuṁ kārya puṇyanuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 82 | Date: 12-Oct-1984

ન લીધું નામ પ્રભુનું, ન કીધું કાર્ય પુણ્યનું

  No Audio

na līdhuṁ nāma prabhunuṁ, na kīdhuṁ kārya puṇyanuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1984-10-12 1984-10-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1571 ન લીધું નામ પ્રભુનું, ન કીધું કાર્ય પુણ્યનું ન લીધું નામ પ્રભુનું, ન કીધું કાર્ય પુણ્યનું

   જગમાં હું ખૂબ મહાલ્યો

સમય વીતતાં, આયુષ્ય ઘટતાં

   ડર પ્રભુનો ખૂબ લાગ્યો

પાપ-પુણ્યનો હિસાબ મારો

   એના ચોપડે ખૂબ ચીતરાયો

એમાંથી બચવા માર્ગ ન મળતાં

   મનમાં હું બહુ મૂંઝાણો

લાંચ-લાગવગથી કામ સહુ થાતાં

   એ આદતથી બહુ ટેવાણો

પ્રભુને ગોતતાં, એ નવ મળતાં

   કોઈ મને એનો પત્તો બતાવો

રાત-દિવસ એની ચિંતા કરતાં

   હું ખૂબ-ખૂબ સુકાણો

એને ખૂબ શોધતાં, એ નહીં મળતાં

   અજબ રીતે છે એ છુપાણો

સાચા સંતે રબર બતાવ્યું

   એ હિસાબ ભૂંસવાનું

નામસ્મરણમાં હું ખૂબ ડૂબ્યો

   તન-મન-ધન વિસરાયો
View Original Increase Font Decrease Font


ન લીધું નામ પ્રભુનું, ન કીધું કાર્ય પુણ્યનું

   જગમાં હું ખૂબ મહાલ્યો

સમય વીતતાં, આયુષ્ય ઘટતાં

   ડર પ્રભુનો ખૂબ લાગ્યો

પાપ-પુણ્યનો હિસાબ મારો

   એના ચોપડે ખૂબ ચીતરાયો

એમાંથી બચવા માર્ગ ન મળતાં

   મનમાં હું બહુ મૂંઝાણો

લાંચ-લાગવગથી કામ સહુ થાતાં

   એ આદતથી બહુ ટેવાણો

પ્રભુને ગોતતાં, એ નવ મળતાં

   કોઈ મને એનો પત્તો બતાવો

રાત-દિવસ એની ચિંતા કરતાં

   હું ખૂબ-ખૂબ સુકાણો

એને ખૂબ શોધતાં, એ નહીં મળતાં

   અજબ રીતે છે એ છુપાણો

સાચા સંતે રબર બતાવ્યું

   એ હિસાબ ભૂંસવાનું

નામસ્મરણમાં હું ખૂબ ડૂબ્યો

   તન-મન-ધન વિસરાયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

na līdhuṁ nāma prabhunuṁ, na kīdhuṁ kārya puṇyanuṁ

jagamāṁ huṁ khūba mahālyō

samaya vītatāṁ, āyuṣya ghaṭatāṁ

ḍara prabhunō khūba lāgyō

pāpa-puṇyanō hisāba mārō

ēnā cōpaḍē khūba cītarāyō

ēmāṁthī bacavā mārga na malatāṁ

manamāṁ huṁ bahu mūṁjhāṇō

lāṁca-lāgavagathī kāma sahu thātāṁ

ē ādatathī bahu ṭēvāṇō

prabhunē gōtatāṁ, ē nava malatāṁ

kōī manē ēnō pattō batāvō

rāta-divasa ēnī ciṁtā karatāṁ

huṁ khūba-khūba sukāṇō

ēnē khūba śōdhatāṁ, ē nahīṁ malatāṁ

ajaba rītē chē ē chupāṇō

sācā saṁtē rabara batāvyuṁ

ē hisāba bhūṁsavānuṁ

nāmasmaraṇamāṁ huṁ khūba ḍūbyō

tana-mana-dhana visarāyō
English Explanation Increase Font Decrease Font


Here kaka says that most of us are not taught from a young age about the importance of spiritual growth, but as old age creeps up, we start worrying about the kind of deeds we have been partaking in and try to find the solution.

Nor did you meditate on the Divine, nor did you follow the path of righteousness through the course of your life.

Now that you are getting older you suddenly fear God.

You realized that there is someone who has been keeping the account of all your deeds and that you can hide nothing.

Because of your old habit, you tried to bribe your way through this problem, but it was all in vain.

Because you realized that it is not easy to find the Divine. All your efforts had failed.

Day and night you roamed around, asking for his address to everyone. Eventually met a Saint who showed you the path that leads to the lord.

Meditating on Divine's name and immersing yourself in him is the only way to lose all your senses and with it your fears as well.
Scan Image

Gujarati Bhajan no. 82 by Satguru Devendra Ghia - Kaka
First...828384...Last