Hymn No. 83 | Date: 12-Oct-1984
|
|
Text Size |
 |
 |
1984-10-12
1984-10-12
1984-10-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1572
કદી અહીંયા કદી ત્યાં મન મારું નિત્ય ફરતું
કદી અહીંયા કદી ત્યાં મન મારું નિત્ય ફરતું એક જગ્યાએ સ્થિર ન રહેતા, અહીં તહીં ખૂબ ભમતું લાલચ મળતાં, એ ખૂબ દોડતું રોક્યું નવ રોકાતું કામ ન સરતા, હતાશ બનતા ક્રોધે ખૂબ ભરાતું આદતો એવી ટેવો જૂની, છોડવા રાજી નવ થાતું થાક ભૂલીને, નિતનવી દિશામાં દોડવામાં રાચતું અહીં તહીં ભમતા, કંઈ નવ પામતા, ખાલી ખાલી રહેતું સંગ એવો રંગ લગાવી, સુખદુઃખ ખૂબ અનુભવતું આનંદસાગર `મા' ના ચરણમાં જ્યારે એ પહોંચ્યું આનંદ અમીરસમાં એ ડૂબ્યું, ખસ્યું તે નવ ખસ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kadi ahiya kadi tya mann maaru nitya phartu
ek jagyae sthir na raheta, ahi tahi khub bhamtu
lalach malatam, e khub dodatu rokyu nav rokaatu
kaam na sarata, hataash banta krodhe khub bharaatu
aadato evi tevo juni, chhodva raji nav thaatu
thaak bhuline, nitanavi disha maa dodva maa rachatu
ahi tahi bhamata, kai nav pamata, khali khali rahetu
sang evo rang lagavi, sukh dukh khub anubhavatu
aanandasagar 'maa' na charan maa jyare e pahonchyu
aanand amiras maa e dubyum, khasyu te nav khasyu
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) is talking about lack of control over our mind and it's implications.
My mind is out of my control, always wandering here and there. It cannot stay steady in one place even for a brief time and gets lured very easily. When things don't go his (mind) way, it gets agitated but still unwilling to change old habits. It still aimlessly roams about wherever it feels like, and when it does not find anything significant, it feels hollow from within. If not restrained, our mind is not able to discern right from wrong. It ends up being influenced by its surroundings and has to face the consequences. But when it finds a place in Divine's lotus feet, it experiences pure bliss and stops wandering.
|
|