1984-10-12
1984-10-12
1984-10-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1573
ઝાંઝરના ઝમકારે માડી, ગરબે રમવા આવોને
ઝાંઝરના ઝમકારે માડી, ગરબે રમવા આવોને
ચાંદનીના ચમકારે માડી, ગરબે રમવા આવોને
તારલિયાના ટમકારે માડી, ગરબે રમવા આવોને
રૂપલા ઇંઢોણી ધરી શિરે માડી, ગરબે રમવા આવોને
સોના કેરો ગરબો ધરી માડી, ગરબે રમવા આવોને
કેડે હેમ તણા કંદોરે માડી, ગરબે રમવા આવોને
ચમકંતી હીરા ટીલડીએ માડી, ગરબે રમવા આવોને
રત્નજડિત હારે માડી, ગરબે રમવા આવોને
સરખી સાહેલડીઓ સંગે માડી, ગરબે રમવા આવોને
પગ કેરા ધમકારે માડી, ગરબે રમવા આવોને
તાળીઓના તાલે માડી, ગરબે રમવા આવોને
લચકંતી ચાલે માડી, ગરબે રમવા આવોને
લોકસમસ્તનું હૈયું જીતી માડી, ગરબે રમવા આવોને
મૃદંગ કેરા તાલે માડી, ગરબે રમવા આવોને
દેવ, ગંધર્વ, કિન્નરો સાથે માડી, ગરબે રમવા આવોને
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે માડી, ગરબે રમવા આવોને
આનંદ અનેરો સઘળે વ્યાપે માડી, ગરબે રમવા આવોને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઝાંઝરના ઝમકારે માડી, ગરબે રમવા આવોને
ચાંદનીના ચમકારે માડી, ગરબે રમવા આવોને
તારલિયાના ટમકારે માડી, ગરબે રમવા આવોને
રૂપલા ઇંઢોણી ધરી શિરે માડી, ગરબે રમવા આવોને
સોના કેરો ગરબો ધરી માડી, ગરબે રમવા આવોને
કેડે હેમ તણા કંદોરે માડી, ગરબે રમવા આવોને
ચમકંતી હીરા ટીલડીએ માડી, ગરબે રમવા આવોને
રત્નજડિત હારે માડી, ગરબે રમવા આવોને
સરખી સાહેલડીઓ સંગે માડી, ગરબે રમવા આવોને
પગ કેરા ધમકારે માડી, ગરબે રમવા આવોને
તાળીઓના તાલે માડી, ગરબે રમવા આવોને
લચકંતી ચાલે માડી, ગરબે રમવા આવોને
લોકસમસ્તનું હૈયું જીતી માડી, ગરબે રમવા આવોને
મૃદંગ કેરા તાલે માડી, ગરબે રમવા આવોને
દેવ, ગંધર્વ, કિન્નરો સાથે માડી, ગરબે રમવા આવોને
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે માડી, ગરબે રમવા આવોને
આનંદ અનેરો સઘળે વ્યાપે માડી, ગરબે રમવા આવોને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jhāṁjharanā jhamakārē māḍī, garabē ramavā āvōnē
cāṁdanīnā camakārē māḍī, garabē ramavā āvōnē
tāraliyānā ṭamakārē māḍī, garabē ramavā āvōnē
rūpalā iṁḍhōṇī dharī śirē māḍī, garabē ramavā āvōnē
sōnā kērō garabō dharī māḍī, garabē ramavā āvōnē
kēḍē hēma taṇā kaṁdōrē māḍī, garabē ramavā āvōnē
camakaṁtī hīrā ṭīlaḍīē māḍī, garabē ramavā āvōnē
ratnajaḍita hārē māḍī, garabē ramavā āvōnē
sarakhī sāhēlaḍīō saṁgē māḍī, garabē ramavā āvōnē
paga kērā dhamakārē māḍī, garabē ramavā āvōnē
tālīōnā tālē māḍī, garabē ramavā āvōnē
lacakaṁtī cālē māḍī, garabē ramavā āvōnē
lōkasamastanuṁ haiyuṁ jītī māḍī, garabē ramavā āvōnē
mr̥daṁga kērā tālē māḍī, garabē ramavā āvōnē
dēva, gaṁdharva, kinnarō sāthē māḍī, garabē ramavā āvōnē
brahmā, viṣṇu, mahēśa sāthē māḍī, garabē ramavā āvōnē
ānaṁda anērō saghalē vyāpē māḍī, garabē ramavā āvōnē
English Explanation |
|
Here Kaka is inviting Mother Divine (Ma) for a special dance called *Garba.
*Garba- The word Garba comes from the Sanskrit word for womb (Garbha). Traditionally, the dance is performed around a clay lantern with a light inside, called a Garbha Deep ("womb lamp").
The rings of dancers revolve in cycles, as time in Hinduism is cyclical. As the cycle of time revolves, from birth, to life, to death and again to rebirth, the only constant thing is the Goddess ( Maa Durga). The dance symbolizes that God is the only thing that remains unchanging in a constantly changing universe (jagat).
Wearing your anklets that make the tinkering sound, come and dance with me, O Mother divine.
In the full moonlight, come and dance with me, O Mother Divine. Â
Under the sky with twinkling stars, come and dance with me, O Mother Divine. Â
Holding A lantern made of gold, come and dance with me, O Mother Divine. Â
Wearing a waistband made of gold, come and dance with me, O Mother Divine. Â
Adorning yourself with jewels you like, come and dance with me, O Mother Divine. Â
Get with you, your dear friends, come and dance with me, O Mother Divine.  Â
On the beat of the clap, come and dance with me, O Mother Divine. Â
With your graceful walk, come and dance with me, O Mother Divine. Â
On the beat of the drums, come and dance with me, O Mother Divine. Â
Bring all, Demigods, Musicians (Gandharva), Transgender people (Kinner), and come dance with me, O Mother Divine. Â
Also bring with you Brahma, Vishnu, Mahesh, and come dance with me, O Mother Divine. Â
There is happiness spread all around, come and dance with me, O Mother Divine. Â
|