1992-03-31
1992-03-31
1992-03-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15767
બની બાધા ઊભી છે વૃત્તિઓ તારી વચ્ચે, એક થવા તને એ નથી દેતી

શંકાથી સળગી જાય જાય હૈયું, શ્રદ્ધામાં તને એ જીવવા નથી દેતી
પ્રવૃત્તિઓમાં રાચી રહી છે વૃત્તિ તારી, નિવૃત્તિ તને લેવા નથી દેતી
ચકાસવામાંથી જ્યાં ઉંચી નથી એ આવતી, સ્વીકારવા તને એ નથી દેતી
વેરને ઇર્ષ્યામાં જ્યાં ડુબાડી દે તને એવો, પરમ પ્રેમ પામવા નથી દેતી
લોભ લાલચ જકડી લે છે જ્યાં નજર તારી, આગળ વધવા તને નથી દેતી
સમાવું છે જ્યાં પ્રભુમાં, તારી હસ્તી મીટવાનો ડર, તને સમાવા નથી દેતી
ઇચ્છાઓ રહે સદા જાગતી, અજંપો જગાવ્યા વિના નથી એ રહેતી
અસંતોષ વળગ્યો જ્યાં હૈયે, હૈયે શાંતિને વસવા નથી એ દેતી
જીવનમાં વૃત્તિના વહેણો, પ્રભુ સાથે, એક થવા નથી દેતી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banī bādhā ūbhī chē vr̥ttiō tārī vaccē, ēka thavā tanē ē nathī dētī
śaṁkāthī salagī jāya jāya haiyuṁ, śraddhāmāṁ tanē ē jīvavā nathī dētī
pravr̥ttiōmāṁ rācī rahī chē vr̥tti tārī, nivr̥tti tanē lēvā nathī dētī
cakāsavāmāṁthī jyāṁ uṁcī nathī ē āvatī, svīkāravā tanē ē nathī dētī
vēranē irṣyāmāṁ jyāṁ ḍubāḍī dē tanē ēvō, parama prēma pāmavā nathī dētī
lōbha lālaca jakaḍī lē chē jyāṁ najara tārī, āgala vadhavā tanē nathī dētī
samāvuṁ chē jyāṁ prabhumāṁ, tārī hastī mīṭavānō ḍara, tanē samāvā nathī dētī
icchāō rahē sadā jāgatī, ajaṁpō jagāvyā vinā nathī ē rahētī
asaṁtōṣa valagyō jyāṁ haiyē, haiyē śāṁtinē vasavā nathī ē dētī
jīvanamāṁ vr̥ttinā vahēṇō, prabhu sāthē, ēka thavā nathī dētī
|