Hymn No. 3799 | Date: 10-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-10
1992-04-10
1992-04-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15786
રામ પણ માનવ હતા, રામ પણ માનવ બની આવ્યા
રામ પણ માનવ હતા, રામ પણ માનવ બની આવ્યા કર્યા કાર્ય જગમાં જેવા, યાદ જગમાં એવી રીતે રહી ગયા કંસ ભી તો માનવ હતો, કૃષ્ણ પણ માનવી બની જગમાં આવ્યા - કર્યા... કંઈક વિજ્ઞાનીઓ જગમાં આવ્યા, માનવ હતા, કાર્યથી અમર રહી ગયા - કર્યા... સંતો ને ભક્તો માનવ હતા, માનવતાથી જીવન એના મહેંકી ગયા - કર્યા... શૂરવીરો ભી માનવ હતા, શૂરવીરતાની કહાની એની લખાવી ગયા - કર્યા... જીવન જીવી માનવતાથી એવું, માનવમાંથી જગમાં અરિહંત બની ગયા - કર્યા... શું કવિ કે લેખક હતા એ માનવ, કૃતિથી અમર એ બની ગયા - કર્યા... હતું જીવનને મન સહુ પાસે, કરી ઉપયોગ, એવું એ કરી ગયા - કર્યા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ram pan manav hata, ram pan manav bani aavya
karya karya jag maa jeva, yaad jag maa evi rite rahi gaya
kansa bhi to manav hato, krishna pan manavi bani jag maa aavya - karya ...
kaik vijnanio jag maa avya, manav hata, - karya ...
santo ne bhakto manav hata, manavatathi jivan ena mahenki gaya - karya ...
shuraviro bhi manav hata, shuraviratani kahani eni lakhavi gaya - karya ...
jivan jivi manavatathi evum, manav maa thi jagamaya ... .
shu ke kavi lekhaka hata e manava, kritithi amara e bani gaya - karya ...
hatu jivanane mann sahu pase, kari Upayoga, evu e kari gaya - karya ...
|
|