Hymn No. 3811 | Date: 13-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-13
1992-04-13
1992-04-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15798
હારમાં તો સહુ નમી રહે, સફળતામાં આસમાને ઊડે, ખગ નીરોગી ધરતી સુમૂલે
હારમાં તો સહુ નમી રહે, સફળતામાં આસમાને ઊડે, ખગ નીરોગી ધરતી સુમૂલે લોભ લાલચના પડે જ્યાં હૈયે ચડે, જીવનમાં વિવેક તો એ વીસરે વેરની વૃત્તિ ઊછળતી જ્યાં હૈયે રહે, સાન ભાન એમાં એ તો ભૂલે ક્ષમાના સરોવર હૈયે જેના તો છલકે, દુઃખ એના દિલમાં ક્યાંથી રહે હૈયું જેનું પ્રભુસ્મરણ સદા કરે, સમય માયા માટે ક્યાંથી એ કાઢે પળે પળે જીવનમાં જે જાગૃત રહે, નીંદર આળસની એને તો ક્યાંથી આવે ભૂલોને ભૂલોની પરંપરા જે ના છોડે, સુખ એના જીવનમાં ક્યાંથી આવે ભર્યું હોય ભલે પાસે ને જે લીધા જ કરે, જીવનમાં પાછો એ ક્યાંથી વળી શકે બંધનોને બંધનોમાં જે બંધાતો રહે, જીવનમાં મુક્ત એ તો ક્યાંથી બને પ્રભુ કે ખુદ પર વિશ્વાસ જે ના રાખે, જીવનમાં સ્થિર એ ક્યાંથી રહે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haramam to sahu nami rahe, saphalatamam asamane ude, khaga nirogi dharati sumule
lobh lalachana paade jya haiye chade, jivanamam vivek to e visare
verani vritti uchhalati jya haiye rahe,
samk khalyamant rahe
haiyu jenum prabhusmarana saad kare, samay maya maate kyaa thi e kadhe
pale pale jivanamam je jagrut rahe, nindar alasani ene to kyaa thi aave
bhulone bhuloni parampara je na chhode, sukh lidoya, jivanamam
je bhayanthi neja jivanamam, sukh lide hhale phayanthi hhayanthi, e kyaa thi vaali shake
bandhanone bandhanomam je bandhato rahe, jivanamam mukt e to kyaa thi bane
prabhu ke khuda paar vishvas je na rakhe, jivanamam sthir e kyaa thi rahe
|