Hymn No. 3820 | Date: 16-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15807
ધરમ તને કોણ સમજાવશે રે મનવા, ધરમ તને કોણ સમજાવશે
ધરમ તને કોણ સમજાવશે રે મનવા, ધરમ તને કોણ સમજાવશે અંતરથી નિર્મળતાનો જ્યાં સાદ ઊઠશે, એમાં નવરાવશે, ધરમને એ સમજાવશે લોભ લાલચ વિના હૈયે તાણ ઘટી જાય, ધરમ તને એ સમજાવશે મનના દર્પણ નિર્મળ થાતાં, ધરમના ભાવ જાગી જાય, ધરમ તને એ સમજાવશે માનમર્યાદા, મર્યાદામાં રહેતી જાય, ના ક્યાંય અટવાય, ધરમ તને એ સમજાવશે ખોટી વૃત્તિ અટકી જાય, દુર્ભાવ પાછળ ના દોડી જાય, ધરમ તને એ સમજાવશે પ્રેમના અંકૂર હૈયે ફૂટી જાય, સહુને એમાં નવરાવતા જાય, ધરમ તને એ સમજાવશે હૈયું ભૂલો બતાવનારનું આભાર માનતું જાય, ધરમ તને એ સમજાવશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dharama taane kona samajavashe re manava, dharama taane kona samajavashe
antarathi nirmalatano jya saad uthashe, ema navaravashe, dharamane e samajavashe
lobh lalach veena haiye tana ghati jaya, dharama taane tana ghati jaya, dharama taane
jaay jaya jaya, dharamana, dharamana samajavashe, dharamana, dharamana, thatpamana, nar hamana,
dharamana , maryadamam raheti jaya, na kyaaya atavaya, dharama taane e samajavashe
khoti vritti ataki jaya, durbhava paachal na dodi jaya, dharama taane e samajavashe
prem na ankura haiye phuti jaya, sahune ema navaravata jaay e samajaravata
jaya, samajaravata jaya, dhajaravata jaya, dhajaravaya dharama taane e samajavashe
|