Hymn No. 3821 | Date: 16-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15808
હરો, હરો રે પ્રભુ મારા મનના, સર્વ પરિતાપ હરો
હરો, હરો રે પ્રભુ મારા મનના, સર્વ પરિતાપ હરો આવી આ જગમાં રે પ્રભુ, આ જીવડો ક્યાંય ના ઠર્યો ઘડીમાં સુખના વાદળ, ઘડીમાં દુઃખના તાપે તપ્યો લાગ્યું કંઈક સાચું, કંઈક ખોટું, એમાંને એમાં ઠગાતો રહ્યો મળ્યું ના મળ્યું, લઉં આનંદ એનો, વિખૂટાઓ દર્દ ઝીલતો રહ્યો પ્રેમ ગોત્યો, પ્રેમ ના સમજ્યો, પ્રેમને તો હેં ઝંખતો રહ્યો દિલની વાડી જાય છે સુકાઈ, હરિયાળી એને હવે તો કરો નથી જાણતો રીત હું તો તારી, તારી રીતની તો સમજણ ભરો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haro, haro re prabhu maara manana, sarva paritapa haro
aavi a jag maa re prabhu, a jivado kyaaya na tharyo
ghadimam sukh na vadala, ghadimam duhkh na tape tapyo
lagyum kaik sachum, kaik khotum, emanne mao ema thagato an
rahyo malyu dard jilato rahyo
prem gotyo, prem na samajyo, prem ne to hem jankhato rahyo
dilani vadi jaay che sukai, hariyali ene have to karo
nathi janato reet hu to tari, taari ritani to samjan bharo
|