Hymn No. 3840 | Date: 24-Apr-1992
|
|
Text Size |
 |
 |
નિઃસ્વાર્થતાના તાંતણે, હૈયાં જ્યાં હલી ગયા, નીકળ્યા ઉદ્દગાર, આશીર્વાદ બની ગયા
Nihswaarthna Tanatane, Haiye Jyaa Hali Gaya,Nikaalya Uddagar, Aashirwaad Bani Gaya
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-04-24
1992-04-24
1992-04-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15827
નિઃસ્વાર્થતાના તાંતણે, હૈયાં જ્યાં હલી ગયા, નીકળ્યા ઉદ્દગાર, આશીર્વાદ બની ગયા
નિઃસ્વાર્થતાના તાંતણે, હૈયાં જ્યાં હલી ગયા, નીકળ્યા ઉદ્દગાર, આશીર્વાદ બની ગયા નિઃસ્વાર્થના સૂર હૈયે જ્યાં નીકળ્યા, સૂર પ્રાર્થનાના એ બની ગયા એકાગ્રતામાં મન ને ચિત્ત જ્યાં લીન બની ગયા, સમાધિના પગથિયાં એ બની ગયા લોભ લાલચે હૈયાં જ્યાં ગૂંથાયા, સુખદુઃખના પગથિયાં ત્યાં એ બની ગયા હર વિચાર ને આચારમાં, સ્મરણ પ્રભુના ગૂંથાઈ ગયા, પગથિયાં આનંદના એ બની ગયા ક્રોધને વેર, હૈયેથી જ્યાં ના હટાવી શક્યો, પાપના પગથિયાં એ બની ગયા નિરાશામાં ડૂબેલા હૈયાંને, મીઠાં બે શબ્દ મળ્યા, દિલાસાના પગથિયાં એ બની ગયા પહેલી મુલાકાતે, હૈયામાં આકર્ષણ ઊભા થયા, પ્યારના પગથિયાં એ બની ગયા નજરમાં ધ્યેયના આકર્ષણ જ્યાં સ્થિર રહ્યાં, શ્રદ્ધાના પગથિયાં એ બની ગયા નિર્મળતામાં ને નિર્મળતામાં હૈયાં જ્યાં ડૂબી ગયા, પ્રભુદર્શનના પગથિયાં એ બની ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nihsvarthatana tantane, haiyam jya hali gaya, nikalya uddagara, ashirvada bani gaya
nihsvarthana sur haiye jya nikalya, sur prarthanana e bani gaya
ekagratamam mann ne chitt jya lakaya gunkaya, kaaya lakayamai bani gaya, samadhina pagalyukhamai bani gaya, samadhina pagalyukhamai bani gaya, samadhina pagalyukhamai bani gaya
jamadha gaya
haar vichaar ne acharamam, smaran prabhu na gunthai gaya, pagathiyam anandana e bani gaya
krodh ne vera, haiyethi jya na hatavi shakyo, paap na pagathiyam e bani gaya
nirashamam dubela haiyamaya, mitham be shabda marshallana marshallana,
haiyamaya, pahuliy gubha marshani pahuliyana marshana maya maya, dilaseli aguliy paghaana pahai maya thaya, pyarana pagathiyam e bani gaya
najar maa dhyeyana akarshana jya sthir rahyam, shraddhana pagathiyam e bani gaya
nirmalatamam ne nirmalatamam haiyam jya dubi gaya, prabhudarshanana pagathiyam e bani gaya
|