1984-10-30
1984-10-30
1984-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1583
જન્મોજન્મ હું કરું ભક્તિ તારી, એવું માગું માડી

બીજું હું કંઈ ન માગું, કંઈ ન માગું, કંઈ ન માગું રે
અંત સમય આવે જ્યારે, મુખ પર રહે નામ તારું ત્યારે માડી

જ્યારે-જ્યારે સંકટ પડે, ત્યારે વહારે આવજે માડી

દુઃખ આવી પડે જ્યારે, હસતા સહી લઉં ત્યારે માડી

રઝળપાટ લખાઈ હોય જો મારે, વિશ્વાસ ન તૂટે ત્યારે માડી

હાથ ફેલાવી કોઈ આવે દ્વારે, સહાય કરું હું ત્યારે માડી

કર્મો કરું હું સાંજ-સવારે, ચિત્ત રહે ચરણમાં તારે માડી

https://www.youtube.com/watch?v=v2Pa-UW1Ux8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જન્મોજન્મ હું કરું ભક્તિ તારી, એવું માગું માડી
બીજું હું કંઈ ન માગું, કંઈ ન માગું, કંઈ ન માગું રે
અંત સમય આવે જ્યારે, મુખ પર રહે નામ તારું ત્યારે માડી
બીજું હું કંઈ ન માગું, કંઈ ન માગું, કંઈ ન માગું રે
જ્યારે-જ્યારે સંકટ પડે, ત્યારે વહારે આવજે માડી
બીજું હું કંઈ ન માગું, કંઈ ન માગું, કંઈ ન માગું રે
દુઃખ આવી પડે જ્યારે, હસતા સહી લઉં ત્યારે માડી
બીજું હું કંઈ ન માગું, કંઈ ન માગું, કંઈ ન માગું રે
રઝળપાટ લખાઈ હોય જો મારે, વિશ્વાસ ન તૂટે ત્યારે માડી
બીજું હું કંઈ ન માગું, કંઈ ન માગું, કંઈ ન માગું રે
હાથ ફેલાવી કોઈ આવે દ્વારે, સહાય કરું હું ત્યારે માડી
બીજું હું કંઈ ન માગું, કંઈ ન માગું, કંઈ ન માગું રે
કર્મો કરું હું સાંજ-સવારે, ચિત્ત રહે ચરણમાં તારે માડી
બીજું હું કંઈ ન માગું, કંઈ ન માગું, કંઈ ન માગું રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janmōjanma huṁ karuṁ bhakti tārī, ēvuṁ māguṁ māḍī
bījuṁ huṁ kaṁī na māguṁ, kaṁī na māguṁ, kaṁī na māguṁ rē
aṁta samaya āvē jyārē, mukha para rahē nāma tāruṁ tyārē māḍī
bījuṁ huṁ kaṁī na māguṁ, kaṁī na māguṁ, kaṁī na māguṁ rē
jyārē-jyārē saṁkaṭa paḍē, tyārē vahārē āvajē māḍī
bījuṁ huṁ kaṁī na māguṁ, kaṁī na māguṁ, kaṁī na māguṁ rē
duḥkha āvī paḍē jyārē, hasatā sahī lauṁ tyārē māḍī
bījuṁ huṁ kaṁī na māguṁ, kaṁī na māguṁ, kaṁī na māguṁ rē
rajhalapāṭa lakhāī hōya jō mārē, viśvāsa na tūṭē tyārē māḍī
bījuṁ huṁ kaṁī na māguṁ, kaṁī na māguṁ, kaṁī na māguṁ rē
hātha phēlāvī kōī āvē dvārē, sahāya karuṁ huṁ tyārē māḍī
bījuṁ huṁ kaṁī na māguṁ, kaṁī na māguṁ, kaṁī na māguṁ rē
karmō karuṁ huṁ sāṁja-savārē, citta rahē caraṇamāṁ tārē māḍī
bījuṁ huṁ kaṁī na māguṁ, kaṁī na māguṁ, kaṁī na māguṁ rē
English Explanation |
|
Here Kaka urges to Mother Divine,
No matter how many births I take, in every birth, I wish to be Your devotee. That's all I want, that's all I want, that's all I want.
When I am on my last breath the only name I want on my tounge is Yours. That's all I want, that's all I want, that's all I want.
Whenever I am in difficulty, please do come to my aid. That's all I want, that's all I want, that's all I want.
In times of struggle I am able to maintain my peace. That's all I want, that's all I want, that's all I want.
No matter how difficult the times are, it never shakes my faith in You. That's all I want, that's all I want, that's all I want.
If someone comes to my doorstep for help, I am always willing and able to help. That's all I want, that's all I want, that's all I want.
Despite whatever action I do during the course of the day, my attention always stays in Your lotus feet. That's all I want, that's all I want, that's all I want.
|